કરોડોની કમાણી કરે છે બોબી દેઓલની પત્ની તાન્યા, જાણો શું કરે છે સની દેઓલની વહુ

  • સન્ની દેઓલ અને બોબી દેઓલ ધર્મેન્દ્ર ની પહેલી પત્ની પ્રકાશ કૌર ના પુત્રો છે. ધર્મેન્દ્રના બીજા લગ્ન હેમા માલિની સાથે થયા છે. સની દેઓલની પત્ની પૂજા દેઓલ જ્યારે લાઈમલાઈટથી દૂર રહે છે તો બોબી દેઓલની પત્ની તાન્યા ઘણીવાર પતિ સાથે ફિલ્મ ફંક્શનમાં જોવા મળે છે. ચાલો જાણીએ તાન્યા દેઓલ શું કરે છે:
  • બોબી દેઓલે તેની પહેલી ફિલ્મ બરસાત રિલીઝ થયાના થોડા મહિનાઓ પછી તાન્યા દેઓલ સાથે લગ્ન કર્યા હતા. બંને રેસ્ટોરન્ટમાં પહેલી વાર મળ્યા.
  • જ્યારે બોબી દેઓલ અને સન્ની દેઓલ ફિલ્મોમાં કામ કરે છે ત્યારે તાન્યા એક બિઝનેસવુમન છે. તે કરોડો રૂપિયા કમાય છે.
  • ખરેખર તાન્યા દેઓલ જાણીતા ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તે ધ ગુડ અર્થ નામનું ફર્નિચર અને ઘરનો ડેકોરેટર સ્ટોર ચલાવે છે.
  • તાન્યા દેઓલનું આ ફર્નિચર સ્ટોર બોલીવુડના મોટા સ્ટાર્સને ખૂબ પસંદ આવ્યું છે. તેઓ ખૂબ વૈભવી અને મોંઘું છે.
  • તન્યા દેઓલ આ ધંધાથી કરોડોની કમાણી કરે છે. જ્યારે પણ બોબી દેઓલ ફિલ્મોન મળવાને લીધે હતાશામાં હતા ત્યારે પણ તાન્યાએ ઘણો આર્થિક ટેકો આપ્યો હતો.
  • તાન્યા દેઓલ એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે સાથે સાથે કોસ્ચ્યુમ ડિઝાઇનર પણ છે. તેમણે 2005 માં આવેલી ફિલ્મ જુર્મ અને 2007 માં આવેલી ફિલ્મ નન્હે જેસલમેરના પોશાકની ડિઝાઇન પણ કરી હતી.
  • આ સિવાય તાન્યા પતિ બોબી દેઓલ સાથે મુંબઇમાં એક શાનદાર રેસ્ટોરન્ટ પણ ચલાવે છે.
  • ધંધાની સાથે તાન્યા ઘરની જવાબદારી પણ સંભાળે છે. બોબી અને તાન્યાને બે પુત્રો છે - આર્યમાન અને ધરમ.

Post a Comment

0 Comments