Akshay Kumar થી લઈને Alia Bhatt સુધી, આ 5 કલાકારો પાસે ભારતનું નથી નાગરિકત્વ

  • અક્ષય કુમાર (Akshay Kumar)
  • અક્ષયને આ ઉદ્યોગમાં લગભગ 3 દાયકા થઈ ગયા છે પરંતુ હાલમાં તે ભારતનો નાગરિક નથી અને તેથી જ તે મત આપતો નથી. અક્ષય પાસે કેનેડિયન નાગરિકત્વ છે જે તેમને વિન્ડસર યુનિવર્સિટી દ્વારા સન્માન તરીકે આપવામાં આવ્યું હતું.
  • આલિયા ભટ્ટ (Alia Bhatt)
  • તમને જાણીને આશ્ચર્ય થશે પણ આલિયા ભટ્ટ પણ કાગળોના આધારે ભારતના નાગરિક નથી. આલિયા બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે. તેની પાસે બ્રિટનનો પાસપોર્ટ પણ છે. આની પાછળનું કારણ એ છે કે આલિયા ભટ્ટની માતા સોની રાજદાન બ્રિટનની છે.
  • દીપિકા પાદુકોણ (Deepika Padukone)
  • આજે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક એવી દીપિકા પાદુકોણ પણ ભારતીય નાગરિકત્વ ધરાવતી નથી. તેના બદલે તેની પાસે ડેનમાર્કની નાગરિકતા છે. કારણ કે તેનો જન્મ ડેનમાર્કમાં થયો હતો અને તેણીની પાસે ત્યાંનો જ પાસપોર્ટ છે.
  • સન્ની લિયોન (Sunny Leone)
  • બોલીવુડ અભિનેત્રી સનીનો જન્મ ભારતમાં થયો હોવા છતાં તેની પાસે ભારતની નાગરિકતા નથી. તેની પાસે યુએસ અને કેનેડા બંને દેશોની દ્વિ નાગરિકતા છે. જોકે તે પતિ ડેનિયલ અને બંને બાળકો સાથે ભારતમાં રહે છે પરંતુ વિદેશમાં પણ તેમના ઘર છે.
  • કેટરિના કૈફ (Katrina Kaif)
  • અભિનેત્રી કેટરિના કૈફના પિતા કાશ્મીરી અને માતા ક્રિશ્ચિયન છે. પરંતુ હજી પણ કેટરીના પાસે ભારતીય નાગરિકત્વ નથી અને તે ભારતમાં મત આપી શકતી નથી. કેટરિનાનો જન્મ હોંગકોંગમાં થયો હતો.

Post a Comment

0 Comments