આ છે સૌથી વધુ એપિસોડ ટેલિકાસ્ટ થવા વાળી 9 ટીવી સિરિયલ 'તારક મહેતા ..' થી પણ આગળ છે આ સિરિયલ

  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવીની દુનિયામાં સૌથી લોકપ્રિય શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરે છે. તાજેતરમાં જ આ ટીવી શોના 3 હજાર એપિસોડ પૂર્ણ થયા છે. જો કે, આ પહેલી ટીવી સિરિયલ નથી કે જેણે આટલા એપિસોડ ટેલિકાસ્ટ કર્યા. એવી ટીવી સિરિયલો પર એક નજર કરીએ જેના સૌથી વધુ એપિસોડ ટેલિકાસ્ટ કયા છે:
  • યે હૈ મોહબ્બતે ના એપિસોડ તારક મહેતા કરતા વધારે ટેલિકાસ્ટ થયા છે. શોમાં અત્યાર સુધી 3206 એપિસોડ પ્રસારિત થયા છે.
  • બાલિકા વધુના 2245 એપિસોડ ટેલિકાસ્ટ થયા.
  • સાથ નિભાના સાથિયા - 2184 એપિસોડ
  • સસુરાલ સિમર કા - 2054 એપિસોડ્સ
  • યે હૈ મોહબ્બતેન - 1895 એપિસોડ્સ
  • ક્યોંકિ સાસ ભી કભી બહુ થી - 1833 એપિસોડ્સ
  • કુમકુમ ભાગ્ય - 1670 એપિસોડ્સ
  • કહાની ઘર ઘર કી - 1661 એપિસોડ્સ

Post a Comment

0 Comments