ટીવી પર સંસ્કારી વહુ બની થઈ લોકપ્રિય,પરંતુ વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે આ 7 સુંદર અભિનેત્રીઓ

 • આપણી ટીવી દુનિયામાં એક કરતા વધુ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓ હાજર છે અને સંસ્કારી બહુની ભૂમિકા નિભાવનારી આ અભિનેત્રીઓએ ઘર-ધરમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે અને દરેક આ અભિનેત્રીઓની સુંદરતાથી મોહિત છે. ચાલો તમને જણાવીએ એવી કેટલીક અભિનેત્રીઓ વિશે કે જેઓ પડદા પર સંસ્કારી બહુની ભૂમિકા ભજવી છે, પરંતુ વાસ્તવિક જીવનમાં આ અભિનેત્રી ખૂબ જ બોલ્ડ અને સ્ટાઇલિશ છે તો ચાલો જોઈએ કે આ યાદીમાં કયા નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
 • હિના ખાન
 • ઝી ટીવીના સૌથી પ્રખ્યાત શો યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં સંસ્કારી બહુની ભૂમિકા ભજવતી હિના ખાને ઘરે-ઘરે એક અલગ ઓળખ ઉભી કરી છે અને હિના ખાનના સંસ્કારી અવતારને કારણે ચાહકો તેના માટે પાગલ બન્યા છે પરંતુ વાસ્તવિક જીવનમાં હિના ખાન એકદમ સ્ટાઇલિશ અને બોલ્ડ છે અને ઘણી વખત તેની બોલ્ડ તસ્વીરો ચાહકો સાથે શેર કરે છે.
 • દેવોલીના ભટ્ટાચાર્યા
 • ટીવીની ગોપી બહુ થી ઘર-ઘરે ઓળખાણ ઊભી કરનાર દેવોલિના ભટ્ટાચાર્ય, ટીવી ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ચર્ચિત વહુઓમાંની એક છે અને ટીવીની પ્રખ્યાત સીરિયલ સાથ નિભાના સાથિયા થી વધારે પ્રખ્યાત થઈ છે અને જો તમે તેના વાસ્તવિક જીવન વિશે વાત કરીએતો દેવોલિના ખૂબ જ બોલ્ડ અને સુંદર છે અને ઘણી વખત ચાહકો સાથે તેની બોલ્ડ તસ્વીરો શેર કરે છે.
 • રુબીના દિલૈક
 • ટીવીની છોટી વહુનું એટલે કે રુબીના દિલૈક પણ આ સૂચિમાં શામેલ છે અને રુબીનાએ ટીવી પરના ઘણા શોમાં સંસ્કારી બહુની ભૂમિકા નિભાવી છે અને ઘરે-ઘરે એક અલગ ઓળખ બનાવી છે રુબીના ખૂબ સ્ટાઇલિશ છે અને ઘણી વાર તેના દેખાવને કારણે હેડલાઇન્સમાં રહે છે.
 • દિવ્યાંકા ત્રિપાઠી
 • ટીવીની સૌથી પ્રખ્યાત અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીનું નામ પણ આ સૂચિમાં શામેલ છે અને દિવ્યાંકા ટીવી પરના ઘણા શોમાં સંસ્કારી બહુની ભૂમિકામાં જોવા મળી છે અને જો તેના વાસ્તવિક જીવન વિશે વાત કરી તો દિવ્યાંકા વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ અને મોર્ડન છે.અને તે વેસ્ટર્ન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે.
 • દ્રષ્ટિ ધામી
 • ટીવી અભિનેત્રી દ્રષ્ટિ ધામી ટીવી દુનિયાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે અને દ્રષ્ટિ રીલ લાઈફમાં ઘણીવાર સંસ્કારી બહુની ભૂમિકામાં જોવા મળે છે અને વાસ્તવિક જીવન વિશે વાત કરી તો, દ્રષ્ટિ વાસ્તવિક જીવનમાં ખૂબ જ મોર્ડેન અને સ્ટાઇલિશ છે.
 • રશ્મિ દેસાઇ
 • ટીવી અભિનેત્રી રશીમ દેસાઈ ટીવીની સંસ્કારી પુત્રવધૂ તરીકે જાણીતી છે જો વાત વાસ્તવિક જીવન ની કરીએ તો, રશ્મિ ઘણીવાર તેના મોર્ડન અને સ્ટાઇલિશ લુકને કારણે હેડલાઇન્સમાં રહે છે અને રશ્મિ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.
 • દીપિકા કક્કડ
 • ટીવી અભિનેત્રી દીપિકા કક્કડ જે ટીવી શો સસુરલ સિમર કા માં સંસ્કારી બહુની ભૂમિકા ભજવીને ખૂબ જ લોકપ્રિય બની છે અને તેના વાસ્તવિક જીવન વિશે વાત કરી તો, દીપિકા રીઅલ લાઇફમાં ખૂબ જ મોર્ડેન છે અને દીપિકાએ તેના સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરી છે જે ખૂબ જ વાયરલ થાય છે

Post a Comment

0 Comments