સલમાન ખાન કેટરિનાથી લઈ એશ્વર્યા સુધીના આ 7 પ્રખ્યાત સ્ટાર્સને મારી ચૂક્યો છે થપ્પડ, જુઓ યાદી

 • આપણા ફિલ્મ જગતમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે પોતાની અભિનય શૈલીથી બધાને દિવાના કરી દીધા છે, અને તેમાંથી કેટલાક તેમના ગુસ્સા વાળા સ્વભાવ માટે પણ જાણીતા છે અને આ યાદીમાં પહેલું નામ બોલીવુડના ભાઈજાન તરીકે ઓળખાતા સલમાન ખાન નું આવે છે અને આપણા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ પર સલમાન ખાનનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને આજે અમે તમને એવા જ કેટલાક સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓ સલમાન ખાનના ક્રોધનો શિકાર બન્યા છે અને ઘણા સ્ટાર્સ પર દબંગ ખાને હાથ ઉપાડયો હતો, તો ચાલો જોઈએ કે કયા નામો આ સૂચિમાં સમાવવામાં થાય છે.
 • એશ્વર્યા રાય -
 • વિશ્વ સુંદરી તરીકે ઓળખાતી એશ્વર્યા રાય અને સલમાન ખાનની લવ સ્ટોરીની દરેકને સારી રીતે ખબર છે અને જ્યારે બંનેનું બ્રેકઅપ થયુ ત્યારે એશ્વર્યાએ સલમાન ખાનના વર્તન વિશે ઘણાં ખુલાસા કર્યા હતા અને એશ્વર્યાએ એમ પણ કહ્યું હતું કે સલમાન ખાને ઘણી વાર તેમના પર હાથ ઉપાળીયો છે અને તેની સાથે ખરાબ વર્તન પણ કર્યું છે અને એશ્વર્યા રાય સલમાન ખાન સાથે સંબંધ તોડવાનો નિર્ણય કર્યો હતો.
 • રણબીર કપૂર
 • જાણીતા બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરનું નામ પણ આ સૂચિમાં શામેલ છે અને એવું કહેવામાં આવે છે કે રણવીર સાથે સલમાન ખાનની દુશ્મનાવટ કેટરિના કૈફને કારણે રહી છે અને આ સિવાય રણબીરે જ્યારે બોલિવૂડમાં પગ મૂક્યો ન હતો ત્યારે સલમાને એકવાર એક પાર્ટીમાં તેને થપ્પડ મારી હતી અને આ વાત પર સલમાન ખાનના પિતા સલમાન પર ખૂબ ગુસ્સે થયા હતા અને બાદમાં સલમાને રણબીરની માફી માંગી હતી.
 • કેટરિના કૈફ
 • બોલીવુડ અભિનેત્રિ કેટરિના કૈફે ને સલમાન ખાનને બોલિવૂડમાં ઓળખ બનાવવા માટે મદદ કરી હતી અને આ કારણે કેટરીના અને સલમાન ખાન એક બીજાની ખૂબ નજીક આવી ગયા હતા, પરંતુ સલમાન ખાને ધણી વખત તેના ગુસ્સા ને કારણે કેટરીના પર હાથ ઉપાળીયો છે. ટાઇગર ઝિંદા હૈ ફિલ્મના સેટ પર એકવાર સલમાન કેટરિનાની પાછળ લાકડી લઇને ભાગ્યો હતો, જેના કારણે કેટરિનાને ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી અને સલમાન ખાન સાથે તેનું બ્રેકઅપ થયું હતું.
 • શાહરુખ ખાન
 • શાહરૂખ ખાન અને સલમાન ખાન, આ બંને સુપરસ્ટાર એક સમયે ખૂબ સારા મિત્રો માનવામાં આવતા હતા અને જેટલી તેમની મિત્રતા પ્રખ્યાત હતી,એટલી જ દુશ્મની પણ ચર્ચા માં આવી હતી અને વર્ષ 2008 માં આ બંને સ્ટાર્સ વચ્ચે ભીષણ લડત થઈ હતી અને ત્યારબાદ સલમાન ખાને એક પાર્ટીમાં ગુસ્સાથી કિંગ ખાનને થપ્પડ મારી હતી.
 • અનુરાગ કશ્યપ
 • બોલીવુડના જાણીતા નિર્દેશક અનુરાગ કશ્યપનું નામ પણ આ સૂચિમાં શામેલ છે સલમાન ખાને ગુસ્સા માં અનુરાગ કશ્યપને થપ્પડ મારી હતી આ ગુસ્સાનું કારણ એ હતું કે અનુરાગે સલમાન ખાનને એક ફિલ્મ માટે એમ કહ્યું હતું કે ફિલ્મ માટે છાતીના વાળ કાઢવા પડશે અને સલમાને ગુસ્સો આવી ગયો તેણે અનુરાગને કાઢી ફિલ્મના નિર્દેશન માટે સતિશ કૌશિકને લીધો.
 • સતિશ કૌશિક
 • સતિષ કૌશિક સાથે સલમાન ખાનની કોઈક વાત પર દલીલ થઈ હતી અને આ કારણે સલમાન ખાને સતિષ પર હાથ ઉપાળીયો હતો અને બે વર્ષ સુધી તેઓ એ એકબીજા સાથે વાત કરી નહોતા, પરંતુ હવે તેમના સંબંધો સારા છે.
 • સુભાષ ઘઇ
 • એશ્વર્યા રાયને કારણે વર્ષ 1999 માં સલમાન ખાને સુભાષ ઘાઇને જોરદાર થપ્પડ મારી હતી, પરંતુ બાદમાં સલમાને તેની ભૂલ બદલ માફી માંગી હતી.

Post a Comment

0 Comments