સલમાન ખાનથી એશ્વર્યા સુધી, આ 'ચમત્કારી પત્થરો' માં વિશ્વાસ કરે છે આ 7 સુપરસ્ટાર્સ

  • બોલિવૂડમાં ઘણા સુપરસ્ટાર છે જે આજે પોતાની કુશળતા અને મહેનતને કારણે કરોડો દિલો પર રાજ કરે છે. જો કે, આમાંના ઘણા ફિલ્મસ્ટાર છે જે કેટલાક પથ્થર પર ભરોશો રાખે છે. આવા સ્ટાર્સમાં અમિતાભ બચ્ચનથી લઈને સલમાન ખાન જેવા સુપરસ્ટાર શામેલ છે. તો ચાલો જાણીએ કયા રત્ન પર વિશ્વાસ કરે છે.
  • સલમાન ખાન ફિરોઝામાં માને છે. સલમાને તેના બ્રેસલેટમાં ફીરોજ પહેર્યો છે. સલમાન આ ફીરોજ સ્ટડેડ બ્રેસલેટને તેનું લક માને છે.
  • અમિતાભ બચ્ચન તેના હાથમાં નીલમ પહેરે છે.
  • કરીના કપૂરે બે નગ પહેર્યા છે. એક તેણી તેના સીધા હાથની નાની આંગળીમાં મોતી પહેરે છે અને બીજી આંગળીમાં કોરલ.
  • અજય દેવગન પુખરાજ અને મોતી પહેરે છે.
  • એશ્વર્યા રાય બચ્ચન પણ તેના સસરા અમિતાભ બચ્ચનની જેમ નીલમ પહેરે છે.
  • એકતા કપૂરે પુખરાજ, નીલમણિ, કોરલ અને મોતીથી ભરેલી રિંગ્સ પહેરે છે. એકતા વિશે એવું કહેવામાં આવે છે કે તે જ્યોતિષવિદ્યામાં ખૂબ માને છે.
  • શિલ્પા શેટ્ટી એ નીલમણિ પહેરે છે.

Post a Comment

0 Comments