હાર્દિક પંડ્યા પહેલા આ 5 ક્રિકેટરો પણ વગર લગ્નએ પિતા બની ચૂક્યા છે, જુવો કોણ કોણ છે લીસ્ટમાં સામેલ

  • ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટૂંક સમયમાં પિતા બનવા જઇ રહ્યો છે. તેણે આ ખુશખબર સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે શેર કરી છે. હાર્દિક પંડ્યાના લગ્નના સમાચાર હજી બહાર આવ્યા નથી. જાન્યુઆરી મહિનામાં, તેણે જણાવ્યું હતું કે તેણે નતાશા સ્ટાનકોવિક સાથે સગાઈ કરી હતી.
  • હાર્દિક પંડ્યાએ જે તસ્વીરો શેર કરી છે તેમાં એક તસ્વીર એવી પણ છે જેમાં બંને વર્માલા પહેરેલા જોવા મળી રહ્યા છે. જોકે આ તસ્વીર લગ્નની છે કે સગાઈની, આ અંગે કોઈ સ્પષ્ટતા નથી.તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા પહેલા આવા ઘણા ક્રિકેટર્સ આવી ચૂક્યા છે જે લગ્ન વિના પિતા બની ગયા છે. ચાલો જોઈએ આવા કેટલાક પ્રખ્યાત ક્રિકેટર્સ ને
  • ડેવિડ વોર્નરે ઑસ્ટ્રેલિયાની પ્રખ્યાત મોડેલ કૈંડલ સાથે લગ્ન કર્યાં છે. બંનેએ 2015 માં લગ્ન કર્યાં હતાં. જો કે 2014 માં, જ કૈંડલ વોર્નરના બાળકની માતા બની હતી. લગ્ન પછી તેમને વધુ બે બાળકો થયા.
  • ક્રિસ ગેઇલની ગર્લફ્રેન્ડ નતાશા પણ તેના લગ્નના એક વર્ષ પહેલા માતા બની ગઈ હતી. પુત્રીના જન્મ પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.
  • ઇંગ્લેન્ડનો બેટ્સમેન જો રૂટ પણ લગ્ન પહેલા પિતા બની ગયો છે. જો રુટે તેની પ્રિય પુત્રીના જન્મ પછી ગર્લફ્રેન્ડ કેરી કાર્ટેલ સાથે લગ્ન કર્યા.
  • વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન વિવિયન રિચાર્ડ્સ અને ભારતીય અભિનેત્રી નીના ગુપ્તાના અફેરના સમાચાર તે દિવસોમાં ચર્ચામાં હતા. નીના વિવિયનની પુત્રી મસાબાની માતા છે. જો કે વિવિયન અને નીનાએ ક્યારેય લગ્ન કર્યા નહીં.

Post a Comment

0 Comments