જુઓ અંદરથી કેટલું વૈભવી અને શાનદાર છે અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીનું મુંબઈનું ઘર જુવો તસ્વીરો

  • દિવ્યાંકા ત્રિપાઠી વિવેક દહિયા: ટેલિવિઝનની સુપરસ્ટાર અભિનેત્રીઓમાં દિવ્યાંકા ત્રિપાઠીનું નામ શામેલ છે. દિવ્યાંકા ત્રિપાઠી એક્ટર વિજય દહિયા સાથે લગ્ન કર્યા છે. આ કપલ મોટે ભાગે સોશિયલ મીડિયા પર તેમના ફોટા શેર કરે છે. તેની તસ્વીરોમાં ઘણી વખત તેના ઘરની અંદરની તસ્વીરો પણ જોવા મળી હતી. ચાલો જોઈએ કે તેમનું ઘર અંદરથી કેવું દેખાય છે:
  • આ દિવ્યાંકાના મુંબઇ ઘરની બાલકની છે. વિવેક દહિયા બાલકનીમાં પુસ્તક વાંચતા નજરે પડે છે.બાલકની માથી ભવ્ય મુંબઈ શહેર નજરે પડે છે.
  • ઘરના એક ભાગમાં, આ અભિનેતા દંપતીએ થોડું બાગકામ પણ કર્યું છે. બંને પોતાના છોડની જાતે કાળજી લે છે.
  • દિવ્યાંકા અને વિવેકે તેમના ઘરની અંદર લાકડાનું ફર્નિચર મૂક્યૂ છે.
  • દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના ઘરની અંદર સૂર્યપ્રકાશ પણ ખૂબ આવે છે.
  • દિવ્યાંકાએ તેના કિચન અને ડાઇનિંગ રૂમ પણ સુંદર રીતે સજ્જ કર્યા છે.

Post a Comment

0 Comments