કોઈ મહેલથી ઓછું નથી સંજય દત્તનું ઘર, એશો- આરામ ની બધી સુવિધા છે, અંદરના ફોટો જુઓ

 • બોલિવૂડમાં સેલેબ્સની ગ્લેમરસ લાઈફનો સૌથી મહત્વનો ભાગ એ તેમનું ઘર છે. જોકે ઘણા સેલેબ્સ આ દિવસોમાં ફ્લેટમાં રહેવાનું પસંદ કરે છે. પરંતુ શાહરૂખ ખાનથી લઈને અમિતાભ બચ્ચન સુધીના મોટા સુપરસ્ટાર્સ તેમના બંગલામાં રહેવાનું પસંદ કરે છે. તે જ સમયે આ સૂચિમાં સંજય દત્ત નામનો પણ ઉમેરો થયો છે. સંજય દત્તનું ઘર અંદરથી ખૂબ સુંદર છે. સંજય દત્તના ઘરની વિશેષતા એ છે કે તેની દિવાલો પર ઘણી બધી પેઇન્ટિંગ લટકાવેલી જોવા મળશે. 
 • સંજય દત્ત તેના પરિવાર સાથે (માન્યા અને બંને બાળકો) દત્ત પરિવારની પાછળ દિગ્ગજ અભિનેત્રી નરગીઝ અને સુનિલ દત્તની પેઇન્ટિંગ જોવા મળી રહી છે.
 • સંજય દત્તના ઘરની દરેક વસ્તુ કળા સાથે સંબંધિત છે. તો વળી સંજયનું ઘર ખૂબ લગજરી છે.
 • માન્યતા દત્ત ઘરના એક સુંદર ખૂણામાં પોઝ આપી રહી છે
 • દત્ત હાઉસની દરેક દિવાલમાં અત્યંત મૂલ્યવાન પેઇન્ટિંગ્સ છે.
 • માન્યતા અને સંજય દત્તના લિવિંગ રૂમમાં તેના માતાપિતા નરગીઝ અને સુનિલ દત્તની ખૂબ જ સુંદર પેઇન્ટિંગ છે.
 • માન્યતા દત્ત ઘણી વાર તેના ઇન્સ્ટાગ્રામ માં ફોટા શેર કરે છે.
 • ઘરના દરેક ખૂણા પર મન્યાતા તેના ફોટા ખેંચીને પોસ્ટ કરે છે.
 • તેની તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે માન્યતા અને સંજય દત્તનું ઘર કેટલું સુંદર છે.
 • સંજય દત્તની પેઇન્ટિંગ સાથે માન્યતા દત્ત
 • મન્યાતા દત્ત તેના બે બાળકો સાથે
 • માન્યતા દત્ત ટેરેસ પર બિન્દાસ બેઠા છે
 • સંજય દત્તની પત્ની માન્યતા દત્ત

Post a Comment

0 Comments