એક રૂમમાં વિતાવ્યું હતું બાળપણ આજે રાણી બની કરોડોના બંગલામાં રહે છે લાફ્ટર ક્વીન ભારતી જુવો તસ્વીરો

  • એવું કહેવામાં આવે છે કે સમય ક્યારેય એક સરખો હોતો નથી. ખરાબ સમય પછી સારો સમય પાછો આવે જ છે. અને તેજ થયું. ભારતીએ ખૂબ મહેનત કરી. મુંબઈ જેવા શહેરમાં એક અલગ અને અનોખી ઓળખ બનાવી. તેમણે લોકોને શીખવ્યું કે હાસ્ય દ્વારા પૈસા પણ કમાઇ શકાય છે.ભારતી સિંહ આજે મનોરંજન ઉદ્યોગમાં જાણીતું નામ બની ગયું છે. હાસ્યની કોઈ પણ પાર્ટી ભારતી વિના થઈ શક્તિ નથી. ભલે કોમેડી ક્વીનનું બાળપણ યાતના અને મુશ્કેલીઓથી ભરેલું હતું, પરંતુ આજે ભારતીઆ મયાનગરીમાં આનંદી જીવન જીવે છે.
  • ગરીબીમાં વિતાવ્યું બાળપણ
  • અન્યના ચહેરા પર હાસ્ય લાવનાર ભારતી સિંઘ એક ઉત્તમ અને જાણીતા હાસ્ય કલાકાર છે. જેમણે આજ સુધી જે કાંઈ મેળવ્યું છે તે ફક્ત તેમની મહેનત અને પ્રતિભાના આધારે જ મેળવ્યું છે. પરંતુ એક સમય હતો જ્યારે તેણે ગરીબી અને અનેક સમસ્યાઓથી ભરેલું જીવન જિવ્યું. ભારતીએ બાળપણ ગરીબીમાં વિતાવ્યું. ઘણી વખત એવું બન્યું છે કે જ્યારે કુટુંબને ને એક સમયનું ભોજન પણ મળતું નહતું. ભારતીએ ઘણી વખત તેના બાળપણની વાતો શેર કરી છે.
  • ભારતી સિંહ એક શાનદાર મકાનમાં રહે છે
  • પરંતુ એવું કહેવામાં આવે છે કે સમય ક્યારેય એક સરખો હોતો નથી. ખરાબ સમય પછી સારો સમય પાછો આવે જ છે. અને તે થયું. ભારતીએ ખૂબ મહેનત કરી. મુંબઈ જેવા શહેરમાં એક અલગ અને અનોખી ઓળખ બનાવી. તેમણે લોકોને શીખવ્યું કે હાસ્ય દ્વારા પૈસા પણ કમાઇ શકાય છે. ભારતી પાસે આજે શું નથી.સંપત્તિથી માંડીને ખ્યાતિ સુધીનું બધું જ ભારતીનાં પગમાં છે. ભારતી ખૂબ જ વૈભવી મકાનમાં રહે છે. જેમાં બે બેડરૂમ ની સાથે સાથે ,એક વિશાળ લિવિંગ એરિયા પણ છે.
  • ભારતી પાસે ઑડી અને મર્સિડીઝ પણ છે
  • ભારતીસિંહ પાસે લક્ઝરી વાહનો પણ છે. જેમાં ઓડી અને મર્સિડીઝ કાર શામેલ છે. તેમની કિંમત કરોડોમાં છે. ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કમાવ્યા પછી ભારતીએ લેખક હર્ષ લિંબાચીયા સાથે લગ્ન કર્યા. બંને પ્રથમ વખત કોમેડી સર્કસના સેટ પર મળ્યા અને ત્યારથી એકબીજા પર દિલ આવી ગયું. બાદમાં બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. બંનેએ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. લગ્ન પછી પણ ભારતીની કારકિર્દીએ પૂર્ણ વિરામ લીધો નથી. તેના બદલે તે પોતાનો જ એક શો ચલાવે છે જેનું નામ ખતરા ખતરા ખતરા છે. તે એક મનોરંજન શો છે. ભારતીએ અને હર્ષે ઘણા શો હોસ્ટ કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતી કોઈપણ શોમાં એક એપિસોડ માટે 25-30 લાખ લે છે અને તે એક વર્ષમાં 8 કરોડ જેટલી કમાણી કરે છે.

Post a Comment

0 Comments