આમિર ખાનની પુત્રીએ પહેર્યો ટ્રાસ્પેરેંટ ડ્રેસ, ફોટો કર્યો શેર અને કહ્યું- "મારી ઇનર....."

  • સોશિયલ મીડિયાના આ યુગમાં બોલિવૂડના કલાકારોનાં બાળકો પણ ચર્ચામાં રહે છે. તેના બાળકો બોલીવુડમાં કામ કરે કે નહીં તેનો કોઈ ફરક નથી પડતો. તેઓ હંમેશા ચર્ચામાં રહે છે. એક્ટર આમિર ખાનની પુત્રી ઇરા ખાન પણ તેમાંથી એક છે.
  • આમિરની પુત્રી ઇરા ખાનનો ફિલ્મ ઉદ્યોગ સાથે કોઈ અંગત સંબંધ નથી. પરંતુ આમ હોવા છતાં પણ તે ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. કેટલીકવાર તે પોતાની પર્સનલ લાઇફ વિશે ચર્ચામાં રહેતી હોય છે તો ક્યારેક તે સોશિયલ મીડિયા પરની તેની પોસ્ટથી હેડલાઇન્સમાં આવે છે. ઇરા ખાને હાલમાં જ સોશિયલ મીડિયા પર તેના બે ફોટો શેર કર્યા છે. આમાં તે ખૂબ જ વિચિત્ર ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
  • આમિર ખાનની પુત્રી ઇરા ખાન સોશિયલ મીડિયા પર ચર્ચિત સ્ટાર કિડ્સમાંની એક છે. તે હાલ તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ વખતે તેણે જે ફોટો શેર કર્યા છે તેમાં તે ખૂબ જ અલગ સ્ટાઇલમાં જોવા મળી રહી છે. આ ફોટામાં જોઇ શકાય છે કે ઇરાએ પારદર્શક ડ્રેસ પહેરેલો છે.
  • ઇરાએ સોનેરી શિમર ડ્રેસ સાથે પારદર્શક સ્કર્ટ પહેરી છે. આ સાથે તેણે કાળા લાંબા બુટ પહેર્યા છે. જ્યારે એક બાજુ ચોટલો બનાવેલ છે. તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. સ્પાઈડર જાળા જેવો દેખાતો આ ડ્રેસ તેને ખૂબ જ ખાસ બનાવે છે. સોશિયલ મીડિયા પર તેના આ ફોટોઝ પર તેના ચાહકો એ ઘણી મજેદાર કોમેંટ્સ કરી રહ્યા છે.
  • ઇરા ખાને આ પોસ્ટ સાથે સિંગર સોના મહાપત્રાને પણ ટેગ કર્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇરા ખાનના આ ફોટા થોડાક સમય જૂનાં છે. જોકે તે સોશિયલ મીડિયા પર ફરી એકવાર વાયરલ થયા છે અને ઇરા ખાન એકવાર ફરી તેના કારણે હેડલાઇન્સમાં છે.
  • તમને જણાવી દઈએ કે તાજેતરમાં ઇરા ખાન તેના બિકીની ફોટાઓને કારણે હેડલાઇન્સમાં રહી હતી. તેના બિકીની ફોટા પર પણ ચાહકોએ પ્રેમ આપ્યો. બાથટબમાં પડેલી અને પુસ્તક વાંચતી હોય તેવો પોઝ આપતી ઇરા ખાને સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં આવી હતી.
  • ઇરા ખાન સતત પોતાની પર્સનલ લાઇફને લઈને હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ સમાચાર હેડલાઇન્સમાં હતા કે ઇરા ખાન તેના પિતા આમિરના કોચને ડેટ કરી રહી છે. આમિરના ફિટનેસ કોચ નૂપુર શિખર સાથેની ઇરા ખાનની તસવીરો પણ વાયરલ થઈ હતી. એવા અહેવાલો છે કે બંને છેલ્લા 6 મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યા છે

Post a Comment

0 Comments