કૉટન ડ્રેસ અને કાતિલ અદા,હિના ખાનની આ સ્ટાઇલ થી પાગલ થયું સોશિયલ મીડિયા જુવો તસ્વીરો

  • હિના ખાન એવી કેટલીક અભિનેત્રીઓમાંની એક છે જે સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હિના ચાહકો સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસ્વીરો પોસ્ટ કરી છે, જેમાં તેની બોલ્ડ શૈલી જોવા મળી રહી છે.
  • આ તસ્વીરોમાં હિના ખાન ખૂબસૂરત લાગી રહી છે.
  • તસ્વીરોમાં તે કૉટના ડ્રેસમાં જોવા મળી રહી છે.
  • હિના ખાનના ડ્રેસમાં જે પ્રકારનો કોટન ફેબ્રિક વપરાયુ છે તે તેને સેમિ શીયર લુક આપી રહ્યું છે.
  • શિયર લુક ના કારણે,પ્લેન હોવા છતાં હિના ખાન,આ ડ્રેસમાં બોલ્ડ લાગી રહી છે.
  • હિના ખાનની આ તસ્વીરો પર હજી સુધી લાખો લાઇક્સ અને હજારો ટિપ્પણીઓ આવી છે.
  • હિના ખાનના ચાહકોની સાથે તેના સહ કલાકારો પણ જોરદાર કૉમ્પ્લિમેંટ્સ આપી રહયા છે.

Post a Comment

0 Comments