શું તમે જાણો છો કે છોકરીઓના જીન્સમાં શા માટે ચૈન હોય છે, જાણીને ઉડી જશે હોશ

  • આ યુગમાં છોકરા અને છોકરીમાં કોઈ ફરક નથી. છોકરીઓ પણ છોકરાઓની જેવા કપડાં પહેરે છે. જેટલી છોકરીઓ ભારતીય વસ્ત્રોમાં જોવા મળે છે,એટલી જ છોકરીઓ જીન્સ પેઇન્ટમાં પણ જોવા મળે છે.
  • જીન્સ મુખ્યત્વે છોકરાઓ દ્વારા પહેરવામાં આવે છે. તેમાં હાજર ઝિપ જીન્સના આગળના ભાગમાં આપવામાં આવે છે. લોકો માને છે કે છોકરાઓ દ્વારા પહેરવામાં આવતી જીન્સમાં આગળની ઝિપ પેશાબ માટે આપવામાં આવે છે. જ્યારે આ સંપૂર્ણ રીતે સાચું નથી.
  • અને જો આ વાત માની પણ લઈ કે જીન્સના આગળ ના ભાગની ઝિપ પેશાબ માટે આપવામાં આવી છે, તો પછી તે છોકરીઓ દ્વારા પહેરવામાં આવેલા જિન્સમાં કેમ આપવામાં આવે છે?.
  • આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે છોકરીઓ દ્વારા પહેરવામાં આવતા જીન્સમાં કેમ જીપ હોય છે. ખરેખર, અસલ ડેનિમથી બનેલા જીન્સ પેઇન્ટ ખૂબ જ લચીલા હોય છે. દરેક વ્યક્તિ જાણે છે કે છોકરીઓ અને છોકરાઓના શરીરની રચનામાં તફાવત હોય છે. અને આ જ તફાવત તેમના કપડામાં પણ જોવા મળે છે.
  • છોકરાઓના પ્રમાણમાં છોકરીઓની કમર થોડી પહોળી હોય છે. છોકરાની કમરની રચના છોકરીઓ કરતા સંપૂર્ણપણે જુદી હોય છે. અને જેથી છોકરીઓ આરામથી જીન્સ પહેરી શકે,એટલા માટે છોકરીઓ ના જીન્સમાં ઝિપ આપવામાં આવે છે. જેથી તેને આરામથી પહેરી શકે અને આરામદાયક અનુભૂતિ થઇ શકે.

Post a Comment

0 Comments