વિરાટ કોહલીના ઘર કરતા બે ગણું મોંધુ છે યુવરાજનું ઘર, જુવો અંદરની ભવ્ય તસ્વીરો

  • યુવરાજ સિંહ હાઉસ: યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટ ટીમનો સુપરસ્ટાર ખેલાડી રહ્યો છે. યુવરાજે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટોમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ પણ જીત્યો છે. યુવરાજ સિંહ તેના સ્પોર્ટ્સ માટે એટલા જ જાણીતા છે જેટલા તે તેની જીવનશૈલી માટે જાણીતા છે. તે પિતા યોગરાજસિંહથી દૂર મુંબઈમાં રહે છે. યુવરાજ સિંહનું મુંબઈનું ઘર ખૂબ જ વૈભવી છે.જુઓ ફોટા
  • યુવરાજ સિંહ મુંબઇના વર્લિ માં ઓંકાર 1973 ટાવર્સ નામના એપાર્ટમેન્ટમાં રહે છે.
  • યુવરાજ સિંહનું ઘર આ એપાર્ટમેન્ટની સી વિંગમાં 29 મા માળે છે.
  • આ જ બિલ્ડિંગમાં તેનો સાથી ખેલાડી અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો પણ એક ફ્લેટ છે. વિરાટ 35 મા માળે રહે છે.
  • યુવરાજસિંહે આખો 29 મો માળ ખરીદ્યો છે. આ ફ્લોર પર બે ફ્લેટ છે.
  • યુવરાજ સિંહનું આશિયાના 40 હજાર પ્રતિ સ્કાય ફિટ છે. 2015 માં યુવરાજને આ મકાન 64 કરોડ રૂપિયામાં મળ્યું હતું.
  • યુવરાજ સિંહના ઘરની કિંમત વિરાટ કોહલીના ફ્લેટની લગભગ બમણી છે. વિરાટના ફ્લેટનો ભાવ 30 કરોડ હોવાનું જણાવાય છે.
  • યુવરાજ સિંહ આ ઘરમાં પત્ની હેઝલ સાથે રહે છે.
  • યુવરાજસિંહે હાલમાં ક્રિકેટમાથી નિવૃત્તિ લીધી છે.


Post a Comment

0 Comments