સાઉથના આ 7 સુપરસ્ટારની દીકરીઓ સુંદરતામાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુઓ તસ્વીરો

  • દક્ષિણની ફિલ્મો પર રાજ કરનારા સુપરસ્ટારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આ તસ્વીરોમાં તેમની દીકરીઓની ઝલક પણ જોવા મળી હતી. તાજેતરમાં સુપરસ્ટાર વિક્રમે તેની પુત્રી અક્ષિતા ના લગ્ન કર્યા હતા. અક્ષિતા ખૂબ જ સુંદર છે. ચાલો જોઈએ વિક્રમ ઉપરાંત અન્ય દક્ષિણ સુપરસ્ટારની પુત્રીઓની તસ્વીરો જે શ્રેષ્ઠ અભિનેત્રીઓને પણ સુંદરતા માં ટક્કર આપે છે:
  • રજનીકાંત અને લતાને બે પુત્રીઓ સૌંદર્ય અને એશ્વર્યા છે.
  • મોહનલાલને એક પુત્ર પ્રણવ અને પુત્રી વિસ્મય છે. વિસ્મય સામાન્ય રીતે કેમેરાથી દૂર રહેવાનું પસંદ કરે છે.
  • મલયાલમ ફિલ્મના સુપરસ્ટાર મમૂટીને બે સંતાનો છે, એક પુત્રી કુટ્ટી સુરુમી અને પુત્ર દુલકીર સલમાન છે દૂલકીર સાઉથની ફિલ્મોનો અભિનેતા પણ છે. લાઇમલાઇટથી દૂર રહેતી કુટ્ટી સુરુમીએ ડોંક્ટર મોહમ્મદ રેહાન સાથે લગ્ન કર્યા છે.
  • મોહનબાબુની પુત્રી મંચુ લક્ષ્મી પણ એક અભિનેત્રી છે.
  • ચિરંજીવીને એક પુત્ર રામચરણ તેજા અને બે પુત્રી સુષ્મિતા અને શ્રીજા છે.
  • કટપ્પાની ભૂમિકા નિભાવનારા દક્ષિણ અભિનેતા સત્યરાજને એક પુત્રી અને એક પુત્ર છે. પુત્રનું નામ સિબીરાજ અને પુત્રી દિવ્યા છે. સિબીરાજ એક્ટર પણ છે. દિવ્યા વ્યવસાયે ન્યુટ્રિશનિસ્ટ છે.

Post a Comment

0 Comments