દીપિકા કક્કરથી લઈને આકાંક્ષા પુરી સુધીની, આ 6 ટીવી અભિનેત્રીઓ એક સમયે હતી એર હૉસ્ટેસ

  • એવા ઘણા કલાકારો છે જે અભિનય કરતા પહેલા અન્ય કોઈપણ ક્ષેત્રમાં સક્રિય હતા. કેટલાક બેંકમાં કામ કરતા હતા તો કેટલાક એવિએશનમાં હતા. એવી ઘણી ટીવી અભિનેત્રીઓ આવી છે જેઓ અભિનયની કારકીર્દિ કરતા પહેલા એર હોસ્ટેસ હતી. જો કે આ અભિનેત્રીઓએ હવાઈ ઉડાન છોડી દીધૂ અને દેશની જાણીતી અભિનેત્રીઓ બની
  • આકાંક્ષા પુરી પણ એરહોસ્ટેસ હતી. તે આંતરરાષ્ટ્રીય કેબીન ક્રૂનો ભાગ રહી ચૂકી છે.
  • બિગ બોસ વિજેતા સસુરાલ સિમરની પ્રખ્યાત ફેમ દીપિકા કક્કર એક્ટિંગ લાઇનમાં જોડાતા પહેલા એર ઇન્ડિયામાં એર હોસ્ટેસ હતી. સ્વાસ્થ્યનાં કારણોસર દીપિકાએ એર હોસ્ટેસની નોકરી છોડી દીધી હતી.
  • અભિનયમાં આવ્યા પહેલા નેહા સક્સેના પણ એર હોસ્ટેસ રહી છે. નેહાએ મુંબઇ યુનિવર્સિટીમાંથી એવિએશનનો કોર્સ કર્યો હતો.
  • ગુંજન વાલિયાએ પણ તેની કારકિર્દીની શરૂઆત એર હોસ્ટેસ તરીકે કરી હતી. બાદમાં તે મોડેલિંગ અને ત્યારબાદ અભિનય ક્ષેત્રે પ્રવેશી.
  • ટીવી એક્ટ્રેસ નંદિની જે ગોવિંદા અને સંજય દત્તની સાથે ફિલ્મમાં દેખાઈ હતી તે પણ પહેલા એર હોસ્ટેસ હતી.
  • સ્કૂલ ભણ્યા પછી હિના ખાને એર હોસ્ટેસની ટ્રોનીંગ કોર્સમાં પ્રવેશ લીધો. તે એર હોસ્ટેસ બનવા માંગતી હતી. જોકે નસીબે તેના માટે અભિનેત્રીની કારકીર્દિ નક્કી કરી હતી.

Post a Comment

0 Comments