એમએસ ધોનીથી લઈને રવિન્દ્ર જાડેજા સુધી, આ 6 ક્રિકેટરોનો બંગલો કોઈ વૈભવી મહેલથી ઓછો નથી

  • ઘણા એવા ક્રિકેટરો રહ્યા છે જે તેમની રમતગમત તેમજ તેમની લક્ઝરી જીવનશૈલી માટે જાણીતા છે.ક્રિકેટ ના મેદાન જેટલો જ ભવ્ય આ ક્રિકેટ નો સફર રહ્યો છે,એટલા જ ભવ્ય બંગલાઓ પણ છે. 6 પ્રખ્યાત ક્રિકેટ ખેલાડીઓ ના વૈભવી બંગલાની ઝલક જુઓ.
  • સૌરવ ગાંગુલીનું આ શાહી નિવાસ કોલકાતામાં છે.
  • ગોવામાં સુનિલ ગાવસ્કરનો ખૂબ જ ભવ્ય અને સુંદર મહેલ બંગલો છે.
  • નવજોત સિંહ સિદ્ધુનું સુંદર અશિયાના અમૃતસરમાં છે.
  • મહેન્દ્રસિંહ ધોનીનું રાંચી માં પાર્મહાઉસ.
  • રવિન્દ્ર જાડેજાનો જામનગર વાળો બંગલો.
  • ક્રિસ ગેલનું ખૂબસૂરત ઘર.

Post a Comment

0 Comments