એક સમયે 50 રૂપિયા માટે ભટક્તા હતા દર દર, આજે કરોડોની સંપત્તિનો માલિક છે ટિકટોક સ્ટાર ફૈસલ શેખ

  • ફૈસલ શેખ ઉર્ફે મિસ્ટર ફૈસુ સોશિયલ મીડિયા પર એક જાણીતું નામ બની ગયું છે. ફક્ત 23 વર્ષમાં ફૈસુએ જે ખ્યાતિ અને સંપત્તિ એકત્રિત કરી છે તે દરેકની વાત નથી. આજે કરોડોની સંપત્તિનો માલિક ફૈસલ ક્યારેક 50 રૂપિયા માટે ભટકતો હતો. ચાલો જાણીએ કે ફૈસલ શેખનું ભાગ્ય કેવી રીતે પલટાયું:
  • ફૈસલ શેખનો જન્મ 7 ઓક્ટોબર 1987 માં મુંબઇના એક ખૂબ જ સામાન્ય અને નીચલા વર્ગના પરિવારમાં થયો હતો.
  • ફૈસલ શેખે પણ પરિવારનો ખર્ચ ચલાવવા અભ્યાસ સાથે કામ કરવું પડ્યું હતું.
  • ફૈસલ શેખે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ખર્ચમાં પિતાને મદદ કરવા માટે તેણે સેલ્સમેનની નોકરી લીધી હતી.
  • ફૈસુએ કહ્યું હતું કે તેણે દૈનિક વેતન પર 50 રૂપિયાનો માલ ફરી-ફરીને વેચવાનો હતો. એક દિવસ પરફ્યુમનો સીસી આકસ્મિક રીતે તૂટી ગઇ હટી અને તેને કાઢી મૂકવામાં આવ્યો હતો.
  • જ્યારે નોકરી છૂટી ગઈ ત્યારે ફૈસલ શેખે મિસ્ટર ફૈસુના નામે ટિકટોક પર એક એકાઉન્ટ બનાવ્યું અને વિડિઓ પોસ્ટ કરવાનું શરૂ કર્યું.
  • ફૈસુ લીપસિંગ અને અભિનયના ગીત કરતો હતો જેને લોકોએ ખૂબ પસંદ કર્યું. જોત જોતામાં ફૈસુ ટિકટોકનો સ્ટાર બની ગયો.
  • મિસ્ટર ફૈસુને ટિકિટકોકમાં આશરે 23 કરોડ લોકો ફોલો કરવા લાગ્યા હતા.ગયા વર્ષે વિવાદમાં નામ આવ્યા બાદ ગયા વર્ષે ફૈસઝ શેખનું ટિકટોક એકાઉન્ટ બંધ કરાયું હતું.

Post a Comment

0 Comments