3 વૈભવી બંગલા અને કરોડોની સંપત્તિ, ફિલ્મોથી દૂર ગોવિંદા આટલી સંપત્તિના છે માલિક

  • ગોવિંદા નેટવર્થ,સંપત્તિ: 80 ના દાયકામાં કારકિર્દીની શરૂઆત કરનાર ગોવિંદા એક કરતા વધારે સુપરહિટ ફિલ્મો આપી છે. ગોવિંદા છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ્સથી દૂર છે. જોકે તેની ફેન ફોલોઇંગ આશ્ચર્યજનક રહી છે. ગોવિંદા તેની લક્ઝરી જીવનશૈલી માટે પણ પ્રખ્યાત છે. ચાલો જાણીએ ગોવિંદાની કેટલી સંપત્તિ છે.
  • ગોવિંદા મૂળ મુંબઈના ઉપનગર વિરારના વતની છે. હવે તે મુંબઈમાં રહે છે.
  • ગોવિંદાના મુંબઇમાં 3 વૈભવી ઘરો છે. આ બંગલાઓ મુંબઈના રૈયા પાર્ક, જુહુ અને મડ આઇલેન્ડમાં છે.
  • ગોવિંદાના આ બંગલાઓ ના ભાવ કરોડોમાં છે. આ સિવાય ગોવિંદાએ રીઅલ એસ્ટેટમાં પણ ઘણું રોકાણ કર્યું છે.
  • ગોવિંદાની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો તેની પાસે અંદાજીત રૂ. 133 કરોડની સંપત્તિ છે.
  • છેલ્લા કેટલાક વર્ષોમાં ગોવિંદાની વાર્ષિક અંદાજિત કમાણી 16 કરોડની નજીક હોવાનું કહેવાય છે.
  • ગોવિંદાની સંપત્તિને લગતી માહિતી એ કેકનોલેજ ડોટ કોમ પર આધારિત છે. આ વેબસાઇટ હસ્તીઓની સંપત્તિઓ અને કમાણીની વિગતો જણાંવે છે.

Post a Comment

0 Comments