બોલીવુડની આ હસીનાઓ ના ડિમ્પલ પર ફીદા છે કરોડો દિલ, 3 નંબરનીના ડિમ્પલ છે સૌથી શ્રેષ્ઠ

  • તેરે ચહેરે સે નજર હટતી નજાને હમ કયા દેખે,આ ગીત આપણા બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ પર સંપૂર્ણ રીતે બંધ બેસે છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક કરતા વધારે સુંદર અભિનેત્રીઓ છે જે તેની સુંદરતા અને ક્યુટનેસથી લાખો દિલ પર રાજ કરે છે. જોકે છોકરાઓને ક્યૂટ છોકરીઓ ગમે છે, પરંતુ જો તેમની ક્યુટનેસનું રહસ્ય તેમના ગાલ પરના ડિમ્પલ હોય તો શું કહેવું. છોકરીઓના ગાલ પરના ડિમ્પલ્સ છોકરીઓની ક્યુટનેસને વધારે છે. તો આજે અમે તમને બોલીવુડની એ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમના ડિમ્પલે તેમની સુંદરતામાં વધારો કર્યો છે.
  • પ્રીતિ જિંતા
  • એક સમય હતો જ્યારે પ્રીતિ ઝિન્ટાને બોલીવુડની ડિમ્પલ ગર્લનો ખિતાબ મળ્યો હતો. જોકે પ્રીતિ ઝિન્ટા એકદમ સુંદર હતી, પરંતુ તેના ગાલ પરના ડિમ્પલ્સએ તેની ક્યુટનેસમાં અને એક નવોજ દેખાવ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે કરોડો લોકો પ્રીતિ ઝિન્ટાના સ્મિતના દિવાના હતા. જોકે હવે પ્રીતિ ઝિન્ટાએ ફિલ્મોથી અંતર બનાવી લીધું છે, પરંતુ એ હોવા છતાં, લાખો લોકો હજી પણ તેના ડિમ્પલ પર ફીદા છે.
  • દિપીકા પાદુકોણ
  • ઓમ શાંતિ ઓમ ફિલ્મથી બોલિવૂડમાં પગ મૂકનાર દીપિકા પાદુકોણ આજે બોલીવુડની સૌથી મોંઘી અભિનેત્રી છે. તેણે પોતાની સુંદરતા અને અભિનયથી લાખો લોકોને દિવાના બનાવ્યા છે. રણવીર સિંહ પણ તેની સુંદરતાના દિવાના છે.જયારે, દીપિકાના ગાલ પર ડિમ્પલ તેની સુંદરતામાં ખૂબ વધારો કરે છે.
  • અલિયા ભટ્ટ
  • ખૂબ જ નાની ઉંમરે બોલિવૂડમાં પ્રવેશ કરી અને પોતાની ઓળખ બનાવી. તેના જોરદાર અભિનયથી આલિયાએ સાબિત કરી દીધું કે તેણે જે સ્થાન મેળવ્યું છે તે એક સ્ટાર કિડ હોવાને કારણે નથી પરંતુ તેની અભિનય અને સખત મહેનત ને કારણે છે. આલિયાએ તેની કારકિર્દીમાં ઘણા શ્રેષ્ઠ પાત્રો ભજવ્યાં છે.ચુલબુલી છોકરીથી લઈને સિરિયલ રોલ સુધીની આલિયાએ ખૂબ જ સારી ભૂમિકા ભજવી છે. તમને જણાવી દઈએ કે આલિયા તેના અભિનયની સાથે સાથે તેની ક્યૂટ સ્માઇલ માટે પણ જાણીતી છે. તેના ચહેરાના ડિમ્પલ તેના સ્મિતમાં ચાર ચાંદ લગાવે છે.
  • બિપાશા બાસુ
  • બોલિવૂડની બંગાળી બાલા તરીકે ઓળખાતી બિપાશા તેના હોટ અને બોલ્ડ સ્ટાઇલ માટે પણ જાણીતી છે.જણાવી દઈ કે બિપાશા બાસુએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે જેટલી હોટ અને બોલ્ડ છે,એટલિજ તેના ચહેરા પરના ડિમ્પલ તેની સુંદરતામાં વધારો કરે છે.

Post a Comment

0 Comments