બોલિવૂડ સેલેબ્સ સાથે બાબા રામદેવ કઇંક આ સ્ટાઇલમાં થયા હતા વાયરલ, જુવો 10 મજેદાર તસ્વીરો

  • બાબા રામદેવ, પતંજલિ: વિશ્વવ્યાપી યોગના પર્યાય બની ગયેલા બાબા રામદેવની લોકપ્રિયતા કોઈ પણ ફિલ્મ સેલિબ્રિટી, રમતવીર રાજકારણીથી ઓછી નથી. બાબા રામદેવ જ્યાં જાય છે ત્યાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થાય છે. બોલિવૂડ સેલિબ્રિટી પણ બાબા સાથે સેલ્ફી લેતા જોવા મળે છે. તો ચાલો એક નજર કરીએ ફિલ્મ સેલિબ્રિટી સાથે બાબા રામદેવની વાયરલ તસ્વીરો પર
  • યોગ પ્રમોશન કાર્યક્રમમાં શિલ્પા શેટ્ટી સાથે રામદેવ.
  • ટીવી રિયાલિટી શો માં અભિનેત્રી સોનાક્ષી સિંહા સાથે  • એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં બાબા રામદેવે અભિનેતા રણવીર સિંહને તેના ખભા પર ઉપાડીને
  • શિલ્પા શેટ્ટી બાબા રામદેવ સાથે સેલ્ફી લેતી.
  • ટીવી અભિનેત્રી હિમાની સાહની સાથે યોગ ગુરુ.
  • રામદેવ મિથુન ચક્રવર્તી સાથે નૃત્ય કરે છે.
  • બાબા રામદેવ મિથુન ચક્રવર્તીને ભેટી રહ્યા છે.

Post a Comment

0 Comments