માં બન્યા પછી લાલ સાડીમાં સજી સપના ચોધરીએ આમ મનાવી પતિ સાથે પહેલી કરવાચોથ, જુવો તસ્વીરો

  • ભૂતપૂર્વ હરિયાણવી નૃત્યાંગના અને બિગ બોસની ભૂતપૂર્વ સ્પર્ધક સપના ચૌધરી ધણી વાર ચર્ચામાં હોય છે અને હાલમાં જ સપના ચૌધરી માતા બની છે અને તેણે એક છોકરાને જન્મ આપ્યો છે. સપનાએ બાલિયામાં તેના બોયફ્રેન્ડ વીર સાહુ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યાં હતાં, જેની સાથે સપના 4 વર્ષથી રિલેશનશિપમાં હતી અને સપના માતા બન્યા બાદ તેને ઘણી હેડલાઇન્સ આવી હતી.
  • જણાવી દઈએ કે સપના ચૌધરીએ પણ લગ્ન પછી પહેલી વાર પતિ વીર સાહુ માટે કરવાચોથ ઉપવાસ કર્યા હતા અને સપનાએ આ સેલિબ્રેશનની કેટલીક તસ્વીરો પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી, જે ખૂબ વાયરલ થઈ રહી છે. તસ્વીરોમાં તે તેના પ્રિય પતિ વીર સાહુ સાથે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.જણાવી દઈએ કે સપના ચૌધરીએ કરવાચૌથની ઉજવણીની તસ્વીરો શેર કરી હતી જેમાં સપના લાલ સાડીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે અને સપનાએ હાથમાં મહેંદી અને બંગડીઓ પહેરી હતી. અને માંગમાં, તેના પતિના નામ નો સિંદૂર કર્યો હતો.જેથી તે ખૂબ સુંદર દેખાતી હતી.
  • જણાવી દઈએ કે આ તસવીરોમાં સપના તેના પતિ સાથે કરવાચૌથનું સેલિબ્રેશન કરતી જોવા મળી હતી અને ચંદ્ર જોયા બાદ પતિના હાથનું પાણી પીને ઉપવાસ પૂરો કરી ખૂબ ખૂશ દેખાતી હતી. સપના તાજેતરમાં જ માતા બની હતી અને તેના કારણે તેનું વજન પણ થોડું વધી ગયું છે અને સપનાનો ચહેરો એક અલગ જ ચમક સાથે જોવા મળ્યો હતો. સપના અને વીર સાહુ ખૂબ જ સુંદર દેખાતા હતા
  • સપના ચૌધરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની ફેન ફોલોઇંગ પણ સોશિયલ મીડિયા પર ઘણી સારી છે અને જ્યારે સપના માતા બની હતી ત્યારે તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને આ વાત પહોંચાડી હતી, ત્યારબાદ તેના ચાહકોએ અભિનંદન આપ્યા હતા. જણાવી દઈ કે સપનાએ ગુપ્ત રીતે બાલિયામાં વીર સાહુ સાથે લગ્ન કર્યાં હતાં અને લોકોને આ લગ્ન વિશે ત્યારે ખબર પડી જયારે સપના ચૌધરી માતા બની, ત્યારબાદ સપના ખૂબ જ હેડલાઇન્સમાં છે.
  • તાજેતરમાં જ સપના ચૌધરીએ તેની એક ખૂબ જ સુંદર તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં તે ગ્રીન સુટ માં કહેર મચાવતી જોવા મળી હતી અને જણાવી દઈએ કે આ તસ્વીરોમાં તેના ચહેરા થી ખૂબ સુંદર લાગી રહી હતી. સુંદર સ્મિત સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ તસ્વીરોમાં પહેલીવાર સપના માંગ માં સિંદુરની સજાવટ કરતી જોવા મળી હતી.
  • સપના ચૌધરી તેના ડાન્સ માટે જાણીતી છે, તેનો પતિ વીર સાહુ એક કલાકાર તેમજ ગાયક અને અભિનેતા પણ છે અને તે સપનાને તેના કામમાં ઘણો સપોર્ટ કરે છે અને તેવો એક બીજાને ખૂબ ચાહે છે.

Post a Comment

0 Comments