ટીવી સિરિયલની આ લોકપ્રિય માતા ત્રીજી વાર કરવા જઇ રહી છે લગ્ન, જુવો બોલ્ડ તસ્વીરો

  • જીવન એ દરેકનું છે અને દરેકને તેના પોતાના પ્રમાણે જીવવાનો દરેક અધિકાર છે.આપણે આપણી જિંદગી માં અજાણ્યા લોકોની કોઈપણ દખલઅંદાજીને સહન કરતા નથી અને આપણે વિશેષ કાળજી લેવી જોઈએ કે આપણી ગુપ્તતા કોઈ ને ખબર પડે નહીં પરંતુ સેલિબ્રિટીઝનું જીવન કોઈ વ્યક્તિગત નથી હોતું. જો સ્ટાર્સ ફિલ્મના હોય કે ટીવી ના હોય જો તેમના વિશે કોઈ વાત સામે આવે તો તે સોશિયલ મીડિયા પર વાયરલ થવાની છે કારણ કે તેમની ખ્યાતિ પછી કંઈપણ વ્યક્તિગત રહેતું નથી. અભિનેતા સ્નેહા બાગ સાથે પણ આવું જ છે અને ટીવીની આ લોકપ્રિય માતા ત્રીજી વાર લગ્ન કરવા જઇ રહી છે જાણો તે કોણ છે?
  • ટીવીની આ લોકપ્રિય માતા ત્રીજી વાર લગ્ન કરવા જઇ રહી છે
  • બોલીવુડ અભિનેત્રીઓ એક લગ્ન કરી તેની સાથે છૂટાછેડા લઈને બીજા સાથે લગ્ન કરે છે પછી જો તેઓને તેમની સાથે ન ફાવે તો ત્રીજા સાથે લગ્ન કરે છે. પરંતુ અહીં ફિલ્મી નહીં ટીવી ઇન્ડસ્ટ્રીની સ્નેહા ટાઇગર વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. ટીવીની લોકપ્રિય અભિનેત્રી સ્નેહા બાગ પહેલા નહીં પરંતુ ત્રીજા લગ્ન કરવા જઇ રહી છે અને તેણે કેટલીક સિરિયલોમાં માતાના કિરદાર ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યા છે. સ્નેહાના પહેલા લગ્ન મરાઠી અભિનેતા સાથે થયા હતા પરંતુ લગ્નના કેટલાક મહિના પછી બંનેએ લડવાનું શરૂ કરી દીધું હતું અને થોડા વર્ષો પછી બંને છૂટાછેડા લીધા હતા. આ પછી વર્ષ 2015 માં સ્નેહાએ ઇન્ટિરિયલ ડિઝાઇનર સાથે લગ્ન કર્યા પરંતુ તે પણ ટકી શક્યા નહીં. અને ત્યાર બાદ સ્નેહાએ તેને 2018 માં છૂટાછેડા આપી દીધા હતા.
  • ખબરો અનુસાર હવે સ્નેહા ત્રીજી વખત લગ્ન કરવા જઈ રહી છે. તાજેતરમાં સ્નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટના કેપ્શનમાં સ્નેહાએ લખ્યું, "આટલી મોટી મુસાફરીમાં કોઈની જરૂર હોય છે મારા સંબંધોને બીજી તક આપીને આગળ વધવાનો સમય આવી ગયો છે."આ અનુમાનથી લાગે છે કે હવે તે ત્રીજી વખત લગ્ન કરી શકે છે. તમને જણાવી દઈએ કે સ્નેહાએ એક વીરના શેર-એ-પંજાબ, ચંદ્ર, જ્યોતિ, ચંદ્ર ગુપ્તા મૌર્ય અને અરદાસ-વીરા જેવા શોમાં કામ કર્યું છે. તેની ખૂબ જ લોકપ્રિય સિરિયલ વીરા રહી છે જેમાં સ્નેહાએ સારું કામ કર્યું હતું અને તેનું પાત્ર એક વિધવા માતાનું હતું.

Post a Comment

0 Comments