'લકી' ની અકટ્રેસના તેના બોયફ્રેંડ સાથેના બ્રેક અપ થયા બાદ આવ્યો સામે હોટ લૂક, સલમાન ની સાથે પહલી વાર જોવામાં આવી હતી

  • 'લકી નો ટાઇમ ફોર લવ' ફિલ્મ થી સ્નેહા ઉલ્લાલાલે સલમાન ખાન સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. બોલીવુડમાં સલમાન ખાન જ સ્નેહાને લાવ્યો હતો. તે સમયે સ્નેહાની તુલના એશ્વર્યા રાય સાથે કરવામાં આવી હતી. ફિલ્મમાં સારો અભિનય કરવા છતાં તેને બોલિવૂડમાં વધારે સફળતા મળી નહીં. એક કે બે ફિલ્મોમાં કામ કર્યા પછી, સ્નેહાએ ઇન્ડસ્ટ્રી છોડી દીધી. તે છેલ્લે 2005 માં સોહેલ ખાનની ફિલ્મ આર્યનમાં જોવા મળી હતી.
  • લેટેસ્ટ તસ્વીરો થઈ વાઇરલ
  • તાજેતરમાં અભિનેત્રીની કેટલીક તસ્વીરો વાયરલ થઈ છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. સ્નેહા ઉલ્લાલની ગ્લેમરસ તસ્વીરો ઘણા સમય પછી જોવા મળી છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર શેર થયેલી આ તસ્વીરોમાં ભરપૂર ગ્લેમર જોવા મળી રહ્યો છે. સ્નેહાએ શેર કરેલી આ તસ્વીરો મિનિટોમાં જ વાયરલ થઈ ગઈ હતી અને હજારો લાઈક્સ પણ મળી હતી.
  • શેર કરેલા ફોટામાં સ્નેહા ખૂબ જ હોટ લાગી રહી છે. એવું કહેવામાં આવે છે કે સ્નેહાનો ચહેરો બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય જેવો જ છે, તેથી સલમાન ખાન તેને ફિલ્મોમાં લાવ્યા હતા. ખાસ કરીને સ્નેહાની આંખો એશ્વર્યા રાયની યાદ અપાવે છે. જ્યારે સ્નેહા બોલીવુડમાં આવી ત્યારે પ્રેક્ષકોએ તેને બીજી એશ્વર્યા રાય કહેવાનું શરૂ કર્યું હતું.
  • વેલેન્ટાઇન ડે પછી થયું બ્રેકઅપ
  • તમને જણાવી દઈએ કે સ્નેહાએ તેના બોયફ્રેન્ડ અવિ મિત્તલને છોડી દીધો છે. સમાચારો અનુસાર, ગયા વર્ષે વેલેન્ટાઇન ડેની ઉજવણી બાદ માર્ચ મહિનામાં બંને એક બીજાથી અલગ થઈ ગયા હતા. બંને વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બ્રેકઅપ પછી પહેલીવાર સ્નેહાનો બોલ્ડ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
  • અહીં જુઓ સ્નેહાની કેટલીક સુંદર તસ્વીરો-Post a Comment

0 Comments