માલદીવ ની આ હોટલમાં રાજાઓ માણી રહી છે રકુલપ્રીત, વાઇરલ થઈ બોલ્ડ તસ્વીરો જુવો

  • અભિનેત્રી રકુલપ્રીત સિંહ હાલમાં માલદીવમાં રજાઓ માણી રહી છે. ડ્રગ્સના કેસમાં સામેલ થયા બાદ લાઇમલાઇટ થી દૂર થઈ રકુલપ્રીત હવે ફરી સોશિયલ મીડિયા પર સક્રિય થઈ ગઈ છે.
  • રકુલ પ્રીત અગાઉ પણ ધણા મોકાવો પર વેકેશન પર ગઈ છે, પરંતુ તેની આ રજા ખાસ છે. રકુલ જે રિસોર્ટમાં રોકાઇ છે તે ફક્ત સુંદર જ નહીં પરંતુ ઘણી રીતે અન્ય ફાઇવ સ્ટાર હોટલોથી પણ અલગ છે.
  • રકુલ પ્રીત માલદીવના લક્સસાઉથ એરી એટોલ માં રોકાઈ છે. તે રિસોર્ટમાં 193 ખાનગી વિલા છે. એટલું જ નહીં, આ રિસોર્ટમાં એક નહીં પણ આઠ મોટી રેસ્ટોરન્ટ્સ છે.પાર્ટી કરવા માટે 5 બાર પણ બનાવામાં આવ્યા છે .
  • હવે રકુલ પ્રીત કયા રૂમમાં રોકાઈ છે, આ માહિતી બહાર આવી નથી, પરંતુ આ રિસોર્ટમાં દરેક રૂમ ખૂબ મોંઘો છે. એટલું મોંઘું છે કે તમે વિચારી પણ ન શકો .
  • વેબસાઇટ અનુસાર, લુક્સસૌથ એરી એટોલમાં દિવસના 40 હજારથી 60 હજાર સુધી ચુકવણી કરવી પડે છે. હવે, અહીં ઘણાં વિલા હોવાને કારણે, અહીં આવેલા મહેમાનો ને ઘણો ખાનગી સમય મળે છે.
  • રકુલ પ્રીતના સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીરમાં તે સમુદ્રથી ઘેરાયેલી જોવા મળી રહી છે. હવે આ પણ આ રિસોર્ટની વિશેષતા છે. આ આખો રિસોર્ટ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલ છે. બીચની સુંદરતા રિસોર્ટ ને ભવ્ય બનાવે છે.
  • નેહા કક્કર અને રોહનપ્રીત સિંહની હોટલ પણ થોડા સમય પહેલા ચર્ચામાં હતી. નેહા અને રોહનપ્રીત દુબઈની ફાઇવ સ્ટાર હોટલ એટલાન્ટિસ ધ પામ રોકાઈ રહ્યા છે. તે હોટલ જેટલું વૈભવી અને સુંદર છે, તેની કિંમત તમને તેના કરતા પણ વધુ આશ્ચર્યચકિત કરશે.
  • એવું કહેવામાં આવી રહ્યું છે કે નેહા અને રોહનપ્રીત જે રૂમમાં રોકાયા છે તે રૂમની એક દિવસની કિંમત 1 લાખથી વધુ છે. જે પ્રકારનો રૂમમાં નેહા અને રોહનપ્રીત રહે છે, તેની કિંમત 1,01,481 રૂપિયા કહેવામાં આવી રહી છે.

Post a Comment

0 Comments