સોનાક્ષી સિંહા એ કર્યો તેના અફેર અંગે ખુલ્લાસો, કહ્યું આ એક્ટર ને કરી રહી છે ડેટ

  • બોલિવૂડમાં કોની સાથે કોનું અફેર છે તે કહેવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ સમય જતાં બધા જ તેના વિશે જાણી લે છે. ઘણા સ્ટાર્સ તેમના અફેરના સમાચાર જાહેર થવા દેતા નથી. પરંતુ અહીં બોલિવૂડની આ દમદાર અભિનેત્રીએ તેના અંગત જીવન વિશે કંઈક શેર કર્યું છે. સોનાક્ષી સિંહાએ તેના અફેર વિશે ખુલાસો કર્યો, શું તમે જાણો છો કે એ એક્ટર કોણ છે?
  • સોનાક્ષી સિંહાએ તેના અફેર અંગે ખુલ્લાસો કર્યો
  • સોનાક્ષી સિંહા બોલિવૂડની એક એવી અભિનેત્રી છે, જે બહુ ઓછા કલાકારો સાથે સંકળાયેલી છે, પરંતુ તાજેતરમાં સોનાક્ષીએ એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના આ અભિનેતાને ડેટ કરી રહી છે. સોનાક્ષીએ તે બાબતો પર ખુલ્લીને વાત કરી અને દરેક સવાલનો જવાબ બોલ્ડ સ્ટાઇલમાં આપ્યો. સોનાક્ષીને તેના અંગત જીવન વિશે વાત કરવાનું પસંદ નથી, તેથી જ આજ સુધી તેનું નામ ભાગ્યે જ કોઈ પણ અભિનેતા સાથે સંકળાયેલું છે. રિપોર્ટ્સ અનુસાર, તાજેતરના ચેટ શોમાં સોનાક્ષીને પૂછવામાં આવ્યું હતું કે શું તે ઇન્ડસ્ટ્રીમાં કોઈને ડેટ કરે છે, તો સોનાક્ષીએ દમદાર રીતે જવાબ આપ્યો. સોનાક્ષીએ કહ્યું, "ફિલ્મ ઈન્ડસ્ટ્રી આવ્યા પછી મારા માતાપિતા ઇચ્છતા હતા કે જો હું આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈની સાથે ડેટ કરું તો તે છોકરો સુશીલ હોવો જોઈએ, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં આવો કોઈ છોકરો નથી."
  • સોનાક્ષીએ વધુમાં આ વિશે જણાવ્યું હતું કે તેણે ભૂતકાળમાં બોલિવૂડ સ્ટારને ડેટ કરી હતી અને આ અંગે ઇન્ડસ્ટ્રીમાં કોઈને ખબર નથી. જોકે સોનાક્ષીએ તેનું નામ શેર કર્યું ન હતું, પરંતુ તેના શબ્દોમાં થોડી સત્યતા હતી. આ સાથે સોનાક્ષી કહે છે કે ભલે તે જાહેરમાં તેના સંબંધો વિશે વાત કરવાનું પસંદ નથી કરતી, તેમ છતાં તે છેતરપિંડી સહન કરતી નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો તમને ખબર હોય કે તમારો બોયફ્રેન્ડ તમારી સાથે છેતરપિંડી કરે છે, તો તમે શું કરશો? આ અંગે સોનાક્ષીએ કહ્યું, હતું કે "તે બીજો દિવસ જોવા માટે જીવતો રહેશે નહીં."
  • આમની સાથે જોળાયું હતું સોનાક્ષી નું નામ
  • સોનાક્ષી સિંહાનું નામ બંટી સજ્દેહ સાથે જોડાયું હતું પરંતુ સોનાક્ષીએ આ અહેવાલોને અફવા ગણાવી હતી. આ સાથે જ તેણે કહ્યું હતું કે જ્યારે તેણી લગ્ન કરશે, ત્યારે તે આ વાત બધાને જાહેર કરશે.

Post a Comment

0 Comments