વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે રહે છે આ ગગનચુંમી આલીશાન ઘરમાં, જુઓ તસ્વીરો

  • ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 5 નવેમ્બરના રોજ પોતાનો 32 મો જન્મદિવસ ઉજવ્યો છે અને આ પ્રસંગે તેમની પત્ની અનુષ્કા શર્મા અને તેની ટીમના સભ્યો હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે આજકાલ આઈપીએલના કારણે દુબઇમાં છે અને તેથી જ તેમણે તેમના જન્મદિવસને ખૂબ જ અદભૂત રીતે માણ્યો હતો.વિરાટ કોહલીના જન્મદિવસ પર તેમની ટીમના સભ્યોએ વિરાટ અને અનુષ્કા સાથે મળીને આ જન્મદિવસને ખૂબ જ ખાસ બનાવ્યો જેનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર પણ ખૂબ જ જોવા મળી રહ્યો છે જેમાં વિરાટના આખા ચહેરા પર કેક છે અને સાથે તે અનુષ્કાને કેક ખવડાવતા જોવા મળી રહ્યા છે.
  • વિરાટ કોહલીના જન્મદિવસના આ જ પ્રસંગે અનુષ્કા શર્માએ તેના પતિ વિરાટ કોહલી સાથે એક ખૂબ જ રોમેન્ટિક તસવીર શેર કરી હતી જેમાં અનુષ્કા વિરાટને હગ કરે છે અને કિસ કરતી જોવા મળી રહી છે. અનુષ્કા શર્માની આ તસવીરને ફેન્સથી લઈને બોલીવુડ દુનિયાના સ્ટાર્સએ તેની પ્રતિક્રિયા આપી છે અને આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.
  • જણાવી દઈએ કે વિરાટ કોહલી ભારતીય ટીમના સૌથી લોકપ્રિય ખેલાડી છે અને તેમની પત્ની અનુષ્કા શર્મા પણ બોલિવૂડની સૌથી પ્રખ્યાત એક્ટ્રેસ છે. વિરાટ અને અનુષ્કાની જોડી બોલીવુડથી લઈને ખેલ જગતમાં સૌથી રોમેન્ટિક કપલ્સમાંથી એક છે અને આ બંનેની કેમિસ્ટ્રી ખૂબ જ લાજવાબ છે.
  • જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જલ્દીથી માતાપિતા બનશે અને તેમના ઘરે નાના મહેમાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.અનુષ્કા શર્મા ઘણી વાર તેમની પ્રગનેસીને કારણે હેડલાઇન્સમાં રહે છે અને ઘણી વાર અનુષ્કા બેબી બમ્પ ફ્લાન્ટ કરતી જોવા મળે છે અને તેમની તસવીરો પણ શેર કરતી જોવા મળી છે.
  • વાત કરીયે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરની તો જણાવી દઈએ કે જેમ અનુષ્કા અને વિરાટની જોડી મજબૂત છે તેમ જ લાજવાબ અને આલીશાન તેમનું ઘર પણ છે. આજે અમે તમને અનુષ્કા અને વિરાટના ઘરની અંદર અને બહારની કેટલીક તસવીરો બતાવવા જઇ રહ્યા છીયે.
  • તમને જણાવી દઈએ કે અનુષ્કા સાથે લગ્ન કર્યા બાદ વિરાટ કોહલીએ એક વૈભવી ઘર ખરીદ્યું હતું જે મુંબઇના પોશ વરલી વિસ્તારમાં આવેલું છે અને આ એપાર્ટમેન્ટની કિંમત 34 કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કાનું આ ઘર ખૂબ જ વૈભવી છે. જ્યાં 5 બેડરૂમ છે અને સાથે જ ઘરનો ઇંટિરિયર કોઈ ફાઇવ સ્ટાર હોટલથી ઓછો નથી.
  • જણાવી દઈએ કે વિરુષ્કાના ઘરની બાલ્કનીમાંથી અરબી સમુદ્રનું સુંદર દૃશ્ય ખૂબ જ સ્પષ્ટ જોવા મળે છે અને જ્યારે તેના ઘરમાં ઉગતા અને ડૂબતાં સૂર્યનો પ્રકાશ પડે છે ત્યારે આખું ઘર નારંગી પ્રકાશથી ભરાઈ જાય છે.
  • જણાવી દઈએ કે લગ્ન બાદ વિરાટે અનુષ્કા શર્મા માટે આ ખૂબ જ સુંદર ઘર ખરીદ્યું હતું જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી અને વિરાટ અનુષ્કાનું આ ઘર કોઈ રાજવી પરિવારથી ઓછું નથી. હવે વિરાટ અને અનુષ્કાના ઘરે જલ્દીથી નન્હા મહેમાન પણ આવવાના છે જેથી તેમની ખુશી બમણી થઈ જશે.

Post a Comment

0 Comments