ખૂબસૂરતીની મિસાલ પેશ કરવાવાળી આ 5 અભિનેત્રીઓની માતાની ખૂબસૂરતી જોઈને નજર નહિ હટે, જુઓ તસવીરો

 • આ દુનિયામાં માતા-પુત્રીના સંબંધને લોહીના સંબંધોમાં સૌથી વિશેષ અને અખૂટ સંબંધ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે પુત્રી તેમની માતાની છાયા છે અને આપણા ફિલ્મ ઉદ્યોગથી લઈને ટીવી ઉદ્યોગ સુધી એકથી એક સુંદર ચહેરા છે અને આજના અંકમાં ટીવી ઉદ્યોગમાં અભિનેત્રીની સુંદરતાનો કોઈ જવાબ નથી અને આજે અમે તમને અહીં ટીવીની કેટલીક પ્રખ્યાત એક્ટ્રેસની માતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દેખાવમાં ખૂબ જ સુંદર છે તો ચાલો જાણીએ આ યાદીમાં કોનું કોનું નામ શામેલ છે
 • જન્ન્ત ઝુબેર
 • જન્નત ઝુબૈર જે સોશ્યલ મીડિયા પર સૌથી વધુ ગમતો ચહેરો બની ગયો છે. જન્ન્નત દેખાવમાં ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી એક્ટ્રેસ છે અને જન્નતે ટીવી શો "દિલ મિલ ગયે" માં બાળ કલાકાર તરીકે કરિયરથી શરૂઆત કરી હતી. અને ત્યારે તે ફક્ત 8 વર્ષની હતી આ પછી જન્નત ટીવીના ફેશન શો, ફુલવા અને તુ આશિકીમાં પણ જોવા મળી હતી અને જન્નતને આ સિરિયલોથી ઘણી પ્રસિદ્ધિ અને ખ્યાતિ મળી હતી. અને આના સિવાય જાહેરાતોમાં પણ જોવા મળી હતી. જન્ન્તની માતાનું નામ નાઝનીન રહમાની છે અને જન્નત બરાબર તેની માતાની છબી છે અને જન્નત ઘણીવાર તેમની માતા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.
 • રીમ શેખ
 • ફેમસ ટીવી એક્ટ્રેસ રીમ શેખ જે સોશ્યલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત છે અને રીમ શેખ ટીવી શો, દેવી નીર ભરે તેરે નૈનામાં જોવા મળી હતી અને આ શોમાં રીમ શેખ ફક્ત 6 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી રીમે ઘણાં ટીવી શોમાં કામ કર્યું હતું અને ઘણી જાહેરાત પણ કરી અને કેટલીક ફિલ્મોમાં પણ રીમ શેખ જોવા મળી હતી, જણાવી દઈએ કે રીમ શેખ તુઝસે હૈ રાબતા ટીવી શોમાં જોવા મળી હતી અને રીમ શેખની માતાનું નામ શીતલ શેખ છે અને શીતલ દેખાવમાં ખૂબ જ સુંદર છે અને સ્ટાઇલિશ પણ છે.
 • અવનીત કૌર
 • અવનીત કૌર ટીવીની ખૂબ જ સુંદર અને જાણીતી અભિનેત્રી છે જણાવી દઈએ કે અવનીતે તેના કરયરની શરૂઆત બાળ કલાકાર તરીકે ટીવી શો "મેરી માં" થી કરી હતી જેમાં તે ઝિલમિલની ભૂમિકામાં જોવા મળી હતી.આના પછી તે જલક દિખલાજામાં તેમના ડાન્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અવનીત કૌરની સુંદરતાના લોકો દિવાના છે અને તેની માતાનું નામ સોનિયા નંદ્રા છે જે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગે છે.
 • અનુષ્કા સેન
 • ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેન ટીવીના પ્રખ્યાત શો રાની લક્ષ્મીબાઈમાં જોવા મળી હતી અને અનુષ્કા સેન તે સિવાય ઘણા અન્ય ટીવી શોમાં પણ કામ કરી ચૂકી છે અને તે દેખાવમાં ખૂબ જ સુંદર છે જણાવી દઈએ કે અનુષ્કાનું નામ રાજરૂપા છે અને રાજરૂપા ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર છે અને તેમની માતા અનુષ્કાના તમામ કામોને પણ મેનેજ કરે છે.
 • અદિતિ ભાટિયા
 • યે હૈ મોહબ્બતે ટીવી શોમાં રૂહીનો રોલ કરનારી એક્ટ્રેસ અદિતિ ભાટિયાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે અને આ સિવાય અદિતિ ભાટિયાએ પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને અદિતિએ પોતાની સુંદરતાથી લોકોનું દિલ જીતી લીધું છે અને અદિતિની માતા બીના ભાટિયા પણ ખૂબ સુંદર લાગે છે અને માતા અને પુત્રીની આ જોડી ખૂબ જ શાનદાર લાગે છે.

Post a Comment

0 Comments