આ 5 બોલિવૂડ એક્ટર્સની પત્ની છે બોલ્ડ અને ક્યૂટ અને પોતે લાગે છે ઘરડા વૃદ્ધ જુવો તસ્વીરો

 • બોલિવૂડમાં એવી ઘણી સુંદર અભિનેત્રીઓ છે જે 40 વર્ષની વય પસાર થયા પછી પણ ખૂબ જ આકર્ષક અને સુંદર લાગે છે. તેમની સુંદરતા જોઈને કોઈ પણ સંભવત જ અનુમાન કરી શકે છે કે તેઓ 40 વર્ષના છે. પરંતુ જો આપણે એના પતિઓ વિશે વાત કરીએ તો કોઈ પણ તેમની ઉંમરનો આસાનીથી અંદાજ લગાવી શકશે. આ સુંદર અભિનેત્રીઓના પતિ તેમની સામે વૃદ્ધ દેખાય છે. આજની આ પોસ્ટમાં અમે તમને ફિલ્મ જગતના આવા 5 કલાકારો વિશે જણાવીશું જેઓ પોતાની પત્નીઓ ની સામે ખૂબ જ વૃદ્ધ લાગે છે.
 • ધર્મેન્દ્ર અને હેમા માલિની
 • ધર્મેન્દ્ર તેમના સમયના પ્રખ્યાત અભિનેતા હતા. હેમા માલિની સાથેની તેની લવ સ્ટોરી ચર્ચામાં રહી હતી. હેમા ધર્મેન્દ્રની બીજી પત્ની છે. હેમા માલિનીની સુંદરતા જોઈને લાગે છે કે જાણે તેણે મુઠ્ઠીમાં ઉંમર બંધ કરી દીધી હોય. તેની સામે ધર્મેન્દ્ર વૃદ્ધ દેખાય છે.
 • સુનિલ શેટ્ટી - માના કાદરી
 • માના અને સુનિલે વર્ષ 1991 માં લગ્ન કર્યા હતા. એવું કહેવામાં આવે છે કે તેઓ પ્રથમ નજરમાં એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. 9 મહિના સુધી ડેટિંગ કર્યાબાદ બંનેના લગ્ન થયા. જોકે સુનિલ તેની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે પરંતુ જ્યારે પત્નીની સાથે ઊભો હોય ત્યારે તે એક વૃદ્ધ વ્યક્તિ જેવો જ લાગે છે.
 • અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના
 • ટ્વિંકલ ખન્ના બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તેણે ખીલાડી અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા છે. 17 જાન્યુઆરી 2001 ના રોજ અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્ન થયા હતા. આજે બંનેના લગ્નને 18 વર્ષ થયા છે. 18 વર્ષ પછી પણ ટ્વિંકલ ઘણી સુંદર લાગે છે અક્ષય કુમાર સફેદ દાઢીમાં ખૂબ વૃદ્ધ જોવા મળે છે.
 • શાહરૂખ ખાન અને ગૌરી
 • શાહરૂખ ખાન અને ગૌરીના લગ્ન વર્ષ 1991 માં થયા હતા. શાહરુખ લગ્નના ઘણા વર્ષો પછી પણ ગૌરીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેણીને પેંપર કરવાનું ચાલુ રાખે છે. શાહરૂખ આજે 53 વર્ષનો છે અને ગૌરી 48 વર્ષની છે. બોલિવૂડનો રોમેન્ટિક હીરો બન્યા પછી પણ શાહરૂખ મેકઅપ વગર ગૌરીની સામે ખૂબ જ ઘરડો લાગે છે.
 • અજય દેવગન અને કાજોલ
 • 1998 માં આવેલી ફિલ્મ 'પ્યાર તો હોના હી થા'માં કાજોલ અને અજય દેવગણ એક સાથે જોવા મળ્યા હતા. સમાચારો અનુસાર આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન બંનેને પ્રેમ થઈ ગયો હતો અને સેટ પર પણ બંનેએ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ ફિલ્મ પછી બંનેના લગ્ન 24 ફેબ્રુઆરી 1999 નાં રોજ થયાં હતાં. લગ્નના આટલા વર્ષો પછી પણ અજય દેવગન પોતાને ફીટ રાખે છે અને ઑનસ્ક્રીન હેન્ડસમ લાગે છે પણ તે તેની ચુલબુલી પત્ની કાજોલની સામે વૃદ્ધ દેખાય છે.

Post a Comment

0 Comments