આ છે ભારતની 5 સૌથી મોંઘી ગાયિકા, એક ગીતના લે છે અધધ રૂપિયા

 • ફિલ્મોમાં કામ કરતા દરેકને પૈસાની કોઈ કમી હોતી નથી અને જો તેમનું કામ સતત ચાલતું હોય તો તે થોડા વર્ષોમાં કરોડોના માલિક બની જાય છે. આ સાથે તેઓને કરોડો લોકો પસંદ કરવાનું પણ શરૂ કરે છે કારણ કે તેઓ તેમની ગાયકીથી તે લોકોના દિલ જીતી લે છે. અહીં અમે તમને ભારતના એવી 5 ગાયિકા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમની પાસે પુષ્કળ સંપત્તિ છે. આ ભારતની 5 સૌથી મોંઘી ગાયિકા છે તમને કઈ પસંદ છે?
 • આ ભારતની 5 સૌથી મોંઘી ગાયિકા છે
 • બોલિવૂડમાં ઘણી ગાયિકા છે પરંતુ જેના વિશે અમે તમને જણાવીશું તે આજે પણ સક્રિય છે અને કરોડોની સંપતિ ની માલિક છે.
 • શ્રેયા ઘોષાલ
 • શ્રેયા ઘોષાલ બોલિવૂડની એક એવી ગાયિકા છે જેણે તેની કારકિર્દીની શરૂઆત સા રે ગા મા પા સાથે કરી હતી. અને તેણે સાલ 2000 થી આજ સુધી ઘણા ગીતો ગાયા છે આજ સુધી તેને ઘણા લાઇવ કોન્સર્ટ પણ કરયા છે. શ્રેયા ઘોષાલ એક ગીત માટે 15 લાખ રૂપિયા લે છે અને આજે તેની પાસે 160 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
 • અલકા યાગનીક
 • 90 ના દાયકામાં સૌથી લોકપ્રિય ગાયિકા અલકા યાગનીકે અત્યાર સુધીમાં હજારો ગીતો ગાયા છે. તેણે તેની કારકિર્દી બંગાળમાં શરૂ કરી હતી કારણ કે તેનો જન્મ કોલકાતામાં થયો હતો. આ પછી તે ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ. અલકા તેના એક જ ગીત માટે 12 થી 15 લાખ રૂપિયા લે છે અને હાલમાં તેની સંપત્તિ 60 કરોડ છે.
 • સુનિધિ ચૌહાણ
 • બોલિવૂડની લોકપ્રિય ગાયિકા સુનિધિ ચૌહાણ પોતાનો અવાજ કોઈપણ દિશામાં ફેરવી શકે છે. તે આખી દુનિયામાં લોકપ્રિય છે અને આજ સુધીમાં તેને ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. સુનિધિ ચૌહાણ તેની ગાયકી માટે લગભગ 12 થી 15 લાખ રૂપિયા લે છે અને હાલમાં તેની સંપત્તિ 70 કરોડ રૂપિયા છે.
 • ધ્વનિ ભાનુશાલી
 • 1986 માં જન્મેલી ધ્વનિ ભાનુશાલી પણ એક લોકપ્રિય ગાયક છે. તે એક ગીત માટે 7 થી 8 લાખ ફી લે છે. તેમના ચાહકો ની કોઈ કમી નથી અને આજે તેમની પાસે 2 થી 5 કરોડની સંપત્તિ છે.
 • પલક મુચ્છલ
 • નવા યુગની શ્રેષ્ઠ ગાયક પલક મુછલ બોલિવૂડની લોકપ્રિય ગાયક છે. તેણે તેની કારકિર્દીની શરૂઆત ઈન્ડિયન આઇડોલથી કરી અને અહીં સફળ ન થવાથી તેને ગાવાનું છોડ્યું નહીં. તે બોલિવૂડમાં એક ગીત માટે આશરે 5 થી 7 લાખ રૂપિયા ફી લે છે. હાલમાં તેમની પાસે લગભગ 2.7 કરોડની સંપત્તિ છે.

Post a Comment

0 Comments