આ છે બોલીવુડની એ અભિનેત્રીઓ જેને કર્યા છે સૌથી વધુ અફેર, નંબર 4 નું નામ શાહરૂખ સાથે જોડાયું હતું

 • બોલીવુડમાં અફેર્સ ની વાતો સામાન્ય છે અને અહીં એક કરતા વધારે લગ્ન અથવા અફેર્સનો ટ્રેન્ડ છે. અહીં એક નહીં પણ ધાણા એવા સ્ટાર્સ છે જેમના ઘણા અફેર્સ હોય અને પછી તેમાંથી કેટલાકે લગ્ન કરીને પોતાના ઘર વસાવી લીધા. પરંતુ લગ્ન પહેલા તેઓના ઘણા અફેર્સ હતા અને અમે તમને અભિનેત્રીઓ વિશે વાત કરી રહ્યા છીએ કોઈ અભિનેતા વિશે નહીં. ફિલ્મોમાં ભલે આ અભિનેત્રીઓ પ્રેમ શોધવા માટે દુનિયાથી લડતી હોય છે પરંતુ વાસ્તવિક જીવનમાં તે ઘણી જુદી હોય છે. બોલિવૂડની આ અભિનેત્રીઓએ સૌથી વધુ લોકો સાથે અફેર હતું અને સાથેજ તેઓ કોની સાથે લગ્ન કર્યા તે જણાવિશુ.
 • બોલીવુડની આ અભિનેત્રીઓનું સૌથી વધુ અફેર રહેલ છે
 • બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ હેડલાઇન્સ માં આવતી રહે છે અને મોટાભાગની વાતો તેમના અફેર્સને કારણે હોય છે. આજે અમે તમને બોલિવૂડની આવી સુંદર અભિનેત્રીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
 • દીપિકા પાદુકોણ
 • બોલિવૂડની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાની સુંદરતાથી લોકોનું દિલ જીતી લીધું છે. અભિનેત્રી એ શ્રેષ્ઠ અભિનય થી ફિલ્મોમાં સૌથી વધુ ફી લેતી અભિનેત્રી બની ગઈ છે. દીપિકા ને 7 અફેર્સ રહ્યા છે અને તેમાં સિદ્ધાર્થ માલ્યા, મુઝમ્મિલ ઇબ્રાહિમ, યુવરાજ સિંહ, નિહાર પંડ્યા, ઉપેન પટેલ, રણબીર કપૂર, રણવીર સિંહ જેવા સ્ટાર્સનાં નામ શામેલ છે. વર્ષ 2018 માં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા બાદ દીપિકાએ દરેકની વાત સમાપ્ત કરી હતી.
 • આલિયા ભટ્ટ
 • ખૂબ જ ઓછા સમયમાં પોતાની ખાસ ઓળખ બનાવનારી અભિનેત્રી આલિયા ભટ્ટે ઘણા લોકોને પોતાની સુંદરતાથી દિવાના બનાવ્યા. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આલિયાના પણ ઘણા અફેર્સ રહ્યા છે અને તેનું બ્રેકઅપ એક નહીં પરંતુ 4 બોયફ્રેન્ડ સાથે થયું છે. આલિયાનું નામ સિદ્ધાર્થ મલ્હોત્રા, કવિન મિત્તલ, વરૂણ ધવન, અલી દાદરકર સાથે સંકળાયેલું છે. આજકાલ આલિયા અને રણબીર કપૂરનું અફેર જોરમાં છે અને તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ હમણાં આવવાની છે.
 • પ્રિયંકા ચોપડા
 • બોલિવૂડની દેશી ગર્લે હોલીવુડમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે અને ત્યાંની દુનિયામાં મસ્ત થઈ ગઈ છે. પરંતુ બોલિવૂડમાં કામ કરતી વખતે તેનું નામ અનેક હસ્તીઓ સાથે સંકળાયેલું છે. પ્રિયંકાનું નામ બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન સાથે વધુ સંકળાયેલું હતું અને તેના બીજા ઘણા સ્ટાર્સ અક્ષય કુમાર, હરમન બાવેજા, ટોમ હિડલસ્ટન, અસીમ મર્ચન્ટ, શાહિદ કપૂર, નિક જોનાસ સાથે સાંકળવામાં આવ્યું હતું. વર્ષ 2018 માં પ્રિયંકાએ નિક જોનાસ સાથે લગ્ન કર્યા અને તમામ સમાચાર સમાપ્ત કર્યા.
 • કંગના રાનૌત
 • બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌત ના પણ ઘણા અફેર્સ રહ્યા છે. કંગનાનું નામ અજય દેવગન, આદિત્ય પંચોલી, અધ્યયન સુમન, નિકોલસ લાફર્ટી અને રીતિક રોશન જેવા સ્ટાર્સ સાથે સંકળાયેલું છે. કંગનાએ અજય દેવગન, આદિત્ય પંચોલી અને રિતિક પર પજવણીનો આરોપ લગાવી ચૂકી છે.
 • અનુષ્કા શર્મા
 • અભિનેત્રી અનુષ્કાએ 2016 માં ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા અને તે તેની સાથે ખૂબ ખુશ છે. બંને પોતાના કામમાં વ્યસ્ત છે પણ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ બંને એકબીજા સાથે ઘણો સમય વિતાવતા હોય છે. પરંતુ વિરાટ સિવાય અનુષ્કાના ઘણા સેલિબ્રિટીઝ સાથે અફેર રહ્યા છે. અનુષ્કા ના એક સમયે રણવીર સિંહ, શાહિદ કપૂર, અર્જુન કપૂર, સુરેશ રૈના, જોહેબ યુસુફ, રણબીર કપૂર વગેરે સ્ટાર્સ સાથે અફેર હતાં.

Post a Comment

0 Comments