થાકી હારીને જ્યારે બેબસ થઈને સૂતા જોવા મળ્યા 10 ફિલ્મી સિતારા, એક તો જમીન પર જ ઊંઘી ગયો જુવો

 • તેમાં કોઈ શંકા નથી કે બોલિવૂડ સ્ટાર્સની જીવનશૈલી ખૂબ જ વ્યસ્ત છે. આ મૂવી સ્ટાર્સ રાત-દિવસ સખત મહેનત કરે છે, પછી આપણને સારી ફિલ્મ જોવા મળે છે. કેટલાક લોકો આ સ્ટાર્સની જીવનશૈલીથી ખૂબ પ્રભાવિત થાય છે અને તમે ઘણા લોકોને એમ કહેતા સાંભળ્યા જ હશે કે બોલિવૂડ સ્ટાર્સને તો મોજ છે. પણ તેઓ મોટાભાગનો સમય જીમ અથવા પાર્લરમાં વિતાવે છે. પરંતુ જો બીજી બાજુથી જોવામાં આવે તો તે તેમનું કાર્ય છે. જો તે સારા નહીં દેખાય અથવા તેનું શરીર અથવા ફિગર સારૂ નહીં હોય, તો આપણામાંથી કેટલા તેની મૂવી જોવા જશું? તે કહેવું ખૂબ જ સરળ છે પરંતુ જ્યારે તે વાત સ્વયમ પર આવે છે, તો જાણી શકાય કે આ સ્ટાર ખરેખર સખત મહેનત કરે છે. કેટલીકવાર તેઓ એટલી મહેનત કરે છે કે તેમની પાસે સૂવાનો પણ સમય નથી હોતો. ઘણી વાર તેઓ જ્યાં મળે ત્યાં સૂઈ જાય છે. આજ ની પોસ્ટમાં, અમે તમારા માટે 10 સેલિબ્રિટીઝના ફોટા લાવ્યા છીએ, જેને ઊંધતા સ્પોર્ટ કર્યા છે
 • પ્લેન મા ઊંઘતી પરિણીતી,આલિયા અને કટરીના
 • ક્રાંતિકો ની સ્ક્રીપ્ટ ને હાથ મા લઈને ઊંઘતી પ્રિયંકા ચોપડા
 • પગ ફેલાવીને ઊંધતા રણવીર સિંહ
 • ફિલ્મ ડાયરેક્ટર ના હાથ ઉપર આરામ કરતી અલિયા ભટ્ટ
 • ફ્લાઇટ મા આરામ કરતા રણબીર કપૂર
 • "સ્ટુડેંટ ઓફ થે યર" ના સેટ પર ઊંઘતા અલિયા ભટ્ટ અને વરુણ ધવન
 • ડ્રેસિંગ રૂમ મા આરામ કરતા મકેઅપ કરાવતી પરિણીતી ચોપડા
 • ફ્લાઇટ મા આરામ કરતી જેકલીન ફર્નાડિસ
 • ફિલ્મ ના સેટ પર આરામ કરતી કાજલ અગ્રવાલ
 • 'સ્ટુડન્ટ ઓફ થે યર 2' ના સેટ પર ફ્રી ટાઇમ મા જમીન પર આરામ કરતા ટાઈગર શ્રોફ

Post a Comment

0 Comments