એક જ ઉંમરના છે આ સેલેબ્સ, પરંતુ જોઈને નહીં લગાવી શકો અંદાજ

 • બધા જ જાણે છે કે સમય કોઈ માટે ક્યારેય અટકતો નથી. જેમ જેમ સમય વધતો જાય છે તેમ, વ્યક્તિની ઉંમર સતત વધતી જાય છે. વૃદ્ધાવસ્થાને કોઈ રોકી શકતું નથી, પરંતુ વધતી ઉંમર સાથે પોતાને કેવી રીતે જાળવવું તે વ્યક્તિ પર આધારીત છે. ઘણા લોકો તેમની ઉંમર પહેલાં જ વૃદ્ધ દેખાવા લાગે છે અને ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં પણ યુવાન દેખાતા હોય છે. બોલિવૂડ અને હોલીવૂડમાં ઘણી એવી હસ્તીઓ છે જે લગભગ એક જ ઉંમરના છે, પરંતુ તેમની ઉંમરમાં ઘણો ફરક દેખાઈ છે. બોલિવૂડના બધા કલાકારોની પોતાની અલગ ઓળખ છે. આ બધા કલાકારોની ઉંમર તેમના કામની વચ્ચે ક્યારેય આવતી નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી સેલિબ્રિટિજ છે જેમણે તેમની ઉંમરથી પહેલા વૃદ્ધ દેખાવા લાગ્યા છે. આજે અમે તમને બોલીવુડની કેટલીક સેલિબ્રિટિજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ એક જ ઉમરના છે પરંતુ તેમની ઉંમરમાં ઘણો ફરક જોવા મળે છે.
 • 1- બોલીવુડ અભિનેત્રી કોંકણા સેન અને નરગિસ ફાખરી બંને 40 વર્ષની છે, પરંતુ નરગિસ ફાખરી તેની ઉંમરથી ઘણી યંગ લાગે છે.
 • 2- લગાનની એક્ટ્રેસ ગ્રેસી સિંહ અને કરીના કપૂરની ઉમર 39 વર્ષ છે, પરંતુ કરીના કપૂર ગ્રેસી સિંઘ કરતા વધારે યંગ લાગે છે.
 • 3- મલાઈકા અરોરા અને એશ્વર્યા રાય બચ્ચન બંને એક જ ઉમરની છે. ગત વર્ષે બંનેએ પોતાનો 45 મો જન્મદિવસ ઉજવ્યો હતો.
 • 4- અનિલ કપૂર અને આલોક નાથ બંને એક જ ઉમરના છે, પરંતુ અનિલ કપૂર હજી પણ યુવાન દેખાઈ રહ્યા છે અને આલોકનાથ તેમની ઉંમર કરતા વધારે મોટા લાગે છે.
 • 5- જયા બચ્ચન અને હેમા માલિની બંને 62 વર્ષની છે. તે બંનેનો જન્મ 1948 માં થયો હતો, પરંતુ જો જોવામાં આવે તો, જયા બચ્ચનની તુલનામાં હેમા માલિની હજી પણ ખૂબ જ સુંદર અને યુવાન લાગે છે.
 • 6- બોલિવૂડની હોટ ગન શત્રુઘ્ન સિંહાની પુત્રી સોનાક્ષી સિંહા અને શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂર એક જ ઉંમરના છે. બંને 32 વર્ષની છે, પરંતુ શ્રદ્ધા કપૂર તેની ઉંમરથી ઘણી યંગ દેખાય છે.
 • 7- ટેલિવિઝન સુપરસ્ટાર રામ કપૂર અને બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર સમાન ઉમરના છે, પરંતુ રામ કપૂર ફરહાન અખ્તર કરતા ઘણા મોટા લાગે છે. બંને 45 વર્ષના છે.
 • 8- 90 ના દાયકાની સુપરસ્ટાર અભિનેત્રી કાજોલ અને બોલિવૂડ સ્ટાર હૃતિક રોશન 43 વર્ષના છે. પરંતુ રિતિક રોશનને જોતા તેની ઉંમરનો અંદાજ લગાવી શકાતો નથી.
 • 9-સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન અને રાખી સાવંત 40 વર્ષની છે. પરંતુ આ બંનેને જોઈને, તમે સરળતાથી અનુમાન લગાવી શકો છો કે બંનેમાં કોની ઉંમર વધુ લાગે છે.
 • 10- બોલીવુડના કિંગ ગણાતા શાહરૂખ ખાન અને આદિત્ય પંચોલી બંનેનો જન્મ 1965 માં થયો હતો, પરંતુ શાહરૂખ ખાન હજી પણ આદિત્ય પંચોલીથી નાના લાગે છે.

Post a Comment

0 Comments