સની લિયોનીની ભાભી સુંદરતા અને બોલ્ડનેસના મામલામાં આપે છે સનીને પણ ટક્કર, જુઓ સુંદર તસવીરો

  • મિત્રો બોલીવુડમાં બેબી ડોલ તરીકે જાણીતી એક્ટ્રેસ સની લિયોનીના દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ કરોડોની સંખ્યામાં ચાહવા વાળા છે સની લિયોનને સોશિયલ મીડિયા પર ઘણા બધા ફેન્સ છે સની ઘણીવાર પોતાની સુંદર તસવીરોથી ફેન્સનું દિલ જીતતી રહે છે અને હોટ અને બોલ્ડ લૂકને પણ લોકો ખૂબ જ પસંદ કરે છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કોરોના વાયરસને કારણે સની જૂન મહિનામાં તેના પતિ અને બાળકો સાથે અમેરિકા રવાના થઈ હતી અને હવે તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે.
  • જણાવી દઈએ કે સની ઘણીવાર પોતાના પરિવારની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેમાં તે તેમના પતિ અને ત્રણેય બાળકો સાથે જોવા મળે છે, પરંતુ તાજેતરમાં સનીએ એક તસવીર શેર કરી છે જેમાં તે તેના ભાઇ અને ભાભી સાથે જોવા મળી રહી છે અને આ તસવીરમાં તેની ભાભીનો લૂક લોકોને ખૂબ જ  પસંદ આવી રહ્યો છે અને સનીની જેમ તેની ભાભી પણ દેખાવમાં ખૂબ જ સુંદર છે અને આજે અમે તમને સનીની ભાભી વિશે થોડી માહિતી આપવા જઈ રહ્યા છીએ.
  • તમને જણાવી દઇએ કે સનીના ભાઈનું નામ સંદિપ વોહરા છે તો તેમજ તેમની ભાભીનું નામ કરિશ્મા નાયડુ છે અને જો સનીની ભાભીના લુક ની વાત કરીએ તો તે દેખાવમાં સનીથી ઓછી નથી. જણાવી દઈએ 2016 માં, સનીએ પોતાના ભાઈના લગ્ન કરાવ્યા હતા. અને આ લગ્નમાં સનીનો લૂક ખૂબ વાયરલ થયો હતો જણાવી દઈએ કે સની પોતાના ભાઈ ભાભીના લગ્નમાં વાદળી સલવાર કમીઝમાં ખૂબ જ સુંદર દેખાતી હતી અને એકદમ પંજાબી કુડીની જેમ તૈયાર થઈ હતી અને સનીએ તેના ભાઈના લગ્નમાં બધી જ વિધિ સારી રીતે કરી હતી અને આ લગ્નમાં સની પોતાના પતિ અને બાળકો સાથે જોવા મળી હતી.
  • તમને જણાવી દઈએ કે સનીના ભાઈ અને ભાભીના લગ્ન પંજાબી રિવાજો સાથે ગુરુદ્વારામાં થયા હતા અને ભાઈના લગ્નમાં સનીની સુંદરતા જોવા જેવી હતી, જ્યાં સનીએ વાદળી રંગનું પટિયાલા પહેરયુ હતું તેમજ પતિની શેરવાની બ્લેક અને ગોલ્ડન કલરમાં હતી અને આ બંને કપલ આ વેડિંગમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. ત્યાં જ વાત કરીયે સનીની ભાભીના પ્રોફેશનલની તો તે એક ફેશન સ્ટાઈલિશની સાથે વોર્ડ રોબ કન્સલ્ટન્ટ પણ છે અને કરિશ્મા સનીની સાથે, ઘણી બોલિવૂડ એક્ટ્રેસઓને સ્ટાઇલ પણ કર્યા છે અને તે ખૂબ ફેમસ સ્ટાઈલિસ્ટ છે.
  • જ્યાં વાત કરી સનીના ભાઈના પ્રોફેશનલની તો તે કેલિફોર્નિયામાં ફેમસ 'કિંગ્સ રો ગેસ્ટ્રો' પબમાં એક્ઝિક્યુટિવ સેફ તરીકે કામ કરે છે, અને આ બંને પતિ-પત્ની તેમના પ્રોફેશનલની સાથે સાથે એક બીજાને ખૂબ જ પ્રેમ કરે છે. અને તેમની વચ્ચેનું બોંડિંગ પણ ખૂબ જ સારું છે જણાવી દઈએ કે સની તેમની ભાભી સાથે ખૂબ જ સારો સંબંધ ધરાવે છે અને ઘણી વાર સની પોતાની ભાભી સાથેની ક્યૂટ પિક્ચર્સ શેર કરતી રહે છે જેનાથી જાણ થાય છે કે નણંદ અને ભાભી વચ્ચે બોન્ડિંગ કેટલી મજબૂત છે
  • જે રીતે સનીએ તેના ભાઈની જવાબદારી લીધી છે તેનાથી એ સાબિત થાય છે કે તે એક જવાબદાર બહેન છે અને માતાપિતા ન હોવા છતાં ક્યારેય ભાઈને માતાપિતાની કમી મેહસૂસ થવા દીધી નથી અને ઘણીવાર તેમની સારી સંભાળ લીધી અને આજે પણ આ સંબંધ મજબૂત બનેલો છે.Post a Comment

0 Comments