'તારક મેહતા' શોમાં હોત ફિલ્મના સ્ટાર્સ તો કઈક આવી હોત કાસ્ટ, દયાને જોઈને મોજ આવી જશે

 • તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવી પર આવતો એક કોમેડી શો છે. આ સિરિયલ છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરે છે. આ સીરિયલ હંમેશાં ટીઆરપીની સૂચિમાં ટોપ 10 માં શામેલ છે. આ સિરિયલે કોમેડીના ક્ષેત્રમાં એક અલગ ઓળખ બનાવી છે. આ સીરિયલનું દરેક એક પાત્ર પોતાનામાં અનોખું છે. તેના દરેક પાત્રોની પોતાની એક વિશિષ્ટ ખાસિયત છે. જેઠાલાલ હંમેશાં મુશ્કેલીમાં ઘેરાયેલા રહે છે, તે આપણને હસવા માટે મજબૂર કરી દે છે, તેમજ આત્મારામ તુકારામની નિંદા આપણને પ્રેમાળ લાગે છે. ડોક્ટર હાથીની દરેક વાત પર ‘સહી બાત હૈ’ કહેવી આપણને પસંદ છે, પછી પોપટલાલનું દરેક વાતમાં ચીડાવું આપણને પણ હેરાન કરે છે. આ સિરિયલનું દરેક પાત્ર અદ્ભુત છે અને આપણને હસાવે છે. આ સીરીયલનું નામ સાંભળીને ચહેરા પર સ્માઇલ આવી જાય છે.
 • જેમ તમે જાણો જ છો કે બોલિવૂડમાં કામ કરતા ઘણા સ્ટાર્સે નાના પડદેથી ડેબ્યૂ કર્યું છે અને તેમને સફળતા પણ મળી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બોલિવૂડ સ્ટાર્સ ટીવી સિરિયલોમાં કામ કરતાં હોત તો સ્તરકાસ્ટ કેવી હોત? આજની પોસ્ટમાં, અમે તારક મેહતા શોના કલાકારોની જગ્યા બોલિવૂડ સ્ટાર્સને રિપ્લેસ કરીશું. તમે પણ જુઓ કે આ સિરીયલમાં જો આ ફિલ્મ સ્ટાર્સને કાસ્ટ કરવામાં આવ્યા હોત, તો કોના પર ક્યો રોલ સૂટ થાત.
 • તારક મહેતા- અક્ષય કુમાર
 • જેઠા લાલ- આમિર ખાન
 • રોશન સિંહ સોઢી - રણબીર કપૂર
 • બાપુજી- અનુપમ ખેર
 • અંજલિ મહેતા- રાની મુખર્જી
 • પોપટલાલ - રાજકુમાર રાવ
 • દયા -વિદ્યા બાલન
 • માધવી-કાજોલ
 • અબ્દુલ- રાજપાલ યાદવ
 • ટપ્પુ - દર્શિલ સફારી
 • ડોક્ટર હાથી- સતિષ કૌશિક
 • નટ્ટુ કાકા- ગોવિંદા
 • અય્યર- ઇરફાન ખાન
 • આત્મારામ તુકારામ ભીડે - અનિલ કપૂર
 • બબીતા- કરીના કપૂર
 • બાઘા - અપારશક્તિ ખુરાના
 • રોશન - જેનેલિયા ડિસુઝા
 • તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં જોનારાઓ માટે હવે સારા સમાચાર વાંચો, હવે લઈ શકસો સિંગાપોરની મુલાકાત
 • મિત્રો, આશા છે કે તમને અમારી આ રમુજી પોસ્ટ ગમી હશે. પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.

Post a Comment

0 Comments