'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની 'માધવી ભાભી'ની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર થઈ ગઈ લીક! - જુઓ

  • ટીવી પર આવતી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એ સિરિયલ છે જે હાસ્યથી ભરેલી રહે છે. આ સીરીયલના બધા કલાકારોએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. જો કે આ સિરિયલની સ્ટોરી જેઠાલાલ અને દયા ભાભીની આસપાસ ફરે છે, પરંતુ અન્ય કલાકારોનું પણ નામ ઘણું બન્યું છે. આજે અમે વાત કરી રહ્યા છીએ માધવી ભાભી ઉર્ફે સોનાલિકા જોશી વિશે, જેણે તાજેતરમાં જ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું.
  • કેવી રીતે થઈ એક્ટિંગ કરિયરની શરૂઆત :
  • સોનાલિકાનો જન્મ 5 જૂન 1976 માં મહારાષ્ટ્રમાં થયો હતો. તેમના કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી થઈ હતી અને ઘણી મરાઠી ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત તેમણે ઘણી જાહેરાતો પણ કરી હતી. સોનાલિકાની પર્સનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે એકદમ ધાર્મિક છે. સોનલિકાના પતિનું નામ સમીર જોશી છે.
  • બીડી પીતા જોવા મળી માધવી ભાભી:
  • સોનલિકા ઉર્ફ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ની માધવી ભાભી, જે આ સિરિયલની ભૂમિકા દ્વારા ઘર ઘરમાં ઓળખ બનાવી ચૂકી છે. સોનલિકા આ સીરિયલમાં એક ખૂબ જ સામાન્ય મહિલાની ભૂમિકામાં જોવા મળી રહી છે. પ્રેક્ષકોમાં સોનાલિકાની સિમ્પલ વુમન ઇમેજ છે પરંતુ તેનો એક બોલ્ડ લુક પણ છે. જેને તમે તસવીરમાં જોઈ શકો છો.
  • સિરિયલમાં અથાણા અને પાપડ બનાવતા જોવા મળે છે ભાભી
  • માધવી (સોનલિકા જોશી) ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને ટ્યુશન શિક્ષક આત્મારામ તુકારામ ભીડે (મંદાર ચંદાવડકર) ની પત્નીની ભૂમિકા નિભાવે છે. લોકોને આ બંનેની કેમિસ્ટ્રી પણ પસંદ છે. કારણ કે માધવી મરાઠી પરિવારમાંથી છે, આ સિરિયલમાં તે મરાઠી મહિલાની ભૂમિકા સારી રીતે નિભાવે છે.
  • જૂના ફોટો શૂટના કેટલાક ફોટા થઈ રહ્યા છે વાયરલ
  • 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનાલિકાને ગોકુલધામ સોસાયટીના સેક્રેટરીની પત્ની તરીકે જોવામાં આવે છે. તે એક મહિલાની ભૂમિકા નિભાવે છે જે ઘરમાં પાપડ-અથાણું બનાવવાનું કામ કરે છે. પરંતુ જે તસવીરો વાયરલ થઈ રહી છે તે જોઈને એવું નથી લાગતું કે આ એ જ માધવી ભાભી છે, જેને આપણે સીરિયલમાં જોઈએ છીએ.

Post a Comment

0 Comments