બૉલીવુડની આ 9 અભિનેત્રીએ પેહરી અત્યાર સુધીની સૌથી મોંઘી ડ્રેસ એકે તો પેહરી હતી 83 લાખ ની સાડી

 • બોલિવૂડ એક નહીં પરંતુ અનેક કારણોસર દુનિયામાં પ્રખ્યાત છે. બોલિવૂડ તેના સિનેમેટિક જાદુ માટે દેશભરમાં પ્રખ્યાત છે. વળી, અહીંના સ્ટાર્સ તેમની ફેશન અને સ્ટાઇલ માટે પણ જાણીતા છે. બોલિવુડ સેલિબ્રીટી ની જીવનશૈલી જોઈને બધા જ ચોંકી જાય છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેઓને પણ તેમના જેવો એશો આરામ મળે. પરંતુ આ હસ્તીઓ તેમની મહેનતથી આજે આ મુકામ પર પહોંચી છે, અને એશો આરામ થીજે આજે પોતાનું જીવન વિતાવે છે તે ખરેખર તેમનો અધિકાર છે. કોને લક્ઝરી લાઇફ પસંદ નથી. સામાન્ય લોકોથી લઈને હસ્તીઓ સુધી, તેઓ લક્ઝરી જીવન જીવવાના શોખીન હોય છે. આવી સ્થિતિમાં, ક્યારેક આ તારાઓ એવા મોંઘા વસ્ત્રો પહેરે છે કે જેના વિશે સામાન્ય વ્યક્તિ વિચાર પણ કરી શકતો નથી. બોલિવુડ અભિનેત્રીઓ સુંદર દેખાવા માટે મોંઘા અને ગ્લેમરસ પોશાક પહેરે છે પરંતુ કેટલીકવાર તેમનો પોશાકો એટલો મોંઘો હોય છે કે તેની કિંમત જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
 • ઉર્વશી રૌટેલ
 • ઉર્વશી એ તેના ભાઈ ના લગ્ન મા 83 લાખ ની સાડી પેહરી હતી
 • અલ્યા ભટ્ટ
 • અલ્યા ભટ્ટ એ આઈફા એવોડ માં 23 લાખનું ડિઝાઈનર જુહૈર મુરાદ નું ગાઉં પહેર્યું હતું
 • કરીના કપૂર ખાન
 • સોહા અલી ખાનની બુક લોન્ચિંગ ઇવેન્ટમાં કરીના કપૂરે 5.4 લાખ રૂપિયાનો રેડ કલરનો ડ્રેસ પહેર્યો હતો
 • દીપિકા પાદુકોણ
 • દીપિકા પાદુકોણે કાન્સ 2017 માં ડાર્ક વાઇન કલરનો ગાઉંન પહેર્યું હતું, જેની કિંમત 5.17 લાખ રૂપિયા છે.
 • એશ્વરીયા રાય બચ્ચન
 • અંબાણીની પાર્ટીમાં એશ્વરીયા રાયે3.7 લાખ રૂપિયાનું ટક્સીડો ગાઉન પહેર્યું હતું.
 • પ્રિયંકા ચોપડા
 • યુનિસેફ દ્વારા આયોજિત ગ્લોબલ ગોલ એવોર્ડ્સ 2017 માં પ્રિયંકા ચોપડાએ 3 લાખ રૂપિયાનો સિરીઆનો ગાઉન પહેર્યા હતો
 • મલાઈકા અરોડા
 • તાજેતરમાં જ મલાઇકા અરોરા એરપોર્ટ પર 3 લાખ રૂપિયાના મલ્ટી કલર જેકેટમાં જોવા મળી હતી.
 • કંગના રાનૌત
 • કંગનારાનૌતે એક ઇવેન્ટમાં 2 લાખ રૂપિયાનો ડ્રેસ પહેર્યો હતો.
 • કેટરીના કૈફે
 • અભિનેત્રી કેટરીના કૈફે ફિલ્મ 'ટાઇગર ઝિંદા હૈ' ના પ્રમોશન દરમિયાન 1.50 લાખ રૂપિયાનો ડ્રેસ પહેર્યો હતો.

Post a Comment

0 Comments