પ્લાસ્ટિક સર્જરી પછી આ 5 અભિનેત્રીઓની વધી ગઈ ખૂબસૂરતી, અનુષ્કાને તો જોતા જ રહી જશો જુઓ તસ્વીરો

 • દરેક છોકરી તેમની સુંદરતા પ્રત્યે ખૂબ જ સાવધ રહે છે. જો તે ક્યાંય પણ જાય છે તો તે મેકઅપ કર્યા વગર નથી જતી પરંતુ બોલિવૂડની અભિનેત્રીઓ વિશે વાત કરે તો તેનો ચહેરો બરાબર ના લાગે તો તે ચહેરાના અમુક ભાગની પ્લાસ્ટિક સર્જરી કરાવે છે. બોલીવુડમાં પણ ઘણી એક્ટ્રેસઓએ કરી છે અને સર્જરી બાદ તેઓએ વધુ મહત્વ મેળવ્યું છે. પ્લાસ્ટિક સર્જરી પછી આ 5 અભિનેત્રીઓની સુંદરતામાં વધારો થયો, આમાથી તમારી ફેવરિટ એક્ટ્રેસ પણ શામિલ તો નથી ને?
 • પ્લાસ્ટિક સર્જરી પછી આ 5 અભિનેત્રીઓની વધી ગઈ ખૂબસૂરતી
 • બોલિવૂડમાં સુંદર એક્ટ્રેસઓમાં કોઈ પણ કમી છે તો તે પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાને સુંદર બનાવી લે છે. આજે અમે તમને આવી જ કેટલીક એક્ટ્રેસઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને ઘણી વખત પ્લાસ્ટિક સર્જરી કરાવી અને બાદમાં તે સફળ પણ રહી છે.
 • કટરિના કૈફ
 • બોલિવૂડની ટોચની એક્ટ્રેસ કટરિનાએ કરિયરની શરૂઆત ફિલ્મ બૂમથી કરી હતી પરંતુ ત્યારે તેમને નોટિસ ન કર્યું, પરંતુ પછી તેમણે પોતાનો લૂક બદલવાનો વિચાર કર્યો. પ્લાસ્ટિક સર્જરી કરેલી કટરિનાના વિશે લોકો વિચારતા કે કટરિનામાં શું કમી છે કે તેમણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. તો તમને જણાવી દઇએ કે તેમણે પોતાનો લૂક બદલવો હતો અને તે પછી બન્યુ એવું તેમની ફિલ્મ મૈને પ્યાર ક્યૂ કિયા સફળ થઈ. ત્યારબાદ કેટરિનાએ ટાઇગર ઝિંદા હૈ, રાજનીતિ, અજબ પ્રેમ કી ગઝબ કહાની, જબ તક હૈ જાન, એક થા ટાઇગર, ધૂમ -3 જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
 • મિનિષા લાંબા
 • એક્ટ્રેસ મિનિષા લાંબાએ બોલિવૂડમાં ભલે વધારે ફિલ્મો ન કરી હોય પરંતુ તેમની સુંદરતાની હંમેશા ચર્ચા કરવામાં આવે છે. મિનિષાએ જાયદ ખાનની ફિલ્મ 'રોકી'થી ડેબ્યૂ કર્યું હતું, પછી તેઓ બિગ બોસમાં જોવા મળ્યા હતા. મીનીષાએ લક અને બચના એ હસીનોમાં કામ કર્યું હતું અને આ ફિલ્મ પહેલાં મિનિષાએ પોતાને વધુ સારી બનાવવા માટે નાકની સર્જરી કરાવી હતી.
 • અનુષ્કા શર્મા
 • બોલિવૂડના ત્રણેય ખાન સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અનુષ્કા શર્માએ તેમના ચહેરા પર સર્જરી કરાવી છે. ખરેખર તેમણે તેના હોઠ પર સર્જરી કરાવી છે અને આ ફિલ્મ પીકે પહેલા કરી હતી જેથી તેમની ખૂબ મજાક બની હતી.
 • શ્રુતિ હસન
 • સાઉથ ફિલ્મ્સના સુપરસ્ટાર કમલ હસનની સુંદર પુત્રી શ્રુતિ હસન બોલિવૂડમાં કામ કરી ચૂકી છે. પરંતુ તે સાઉથ સિનેમાની મોટી એક્ટ્રેસ છે. શ્રુતિનો માસુમ ચહેરો એવો છે કે જે દરેકને પસંદ આવે છે, અને તેમને લોકપ્રિયતા દક્ષિણ ફિલ્મોથી મળી હતી.આજે શ્રુતિ સાઉથની ટોચની એક્ટ્રેસ છે પણ પોતાને આ મુકામ પર પહોંચવા માટે તેમણે તેના નાક અને ગાલ પર સર્જરી કરાવી છે.
 • શિલ્પા શેટ્ટી
 • 90 ના દાયકાની સુંદર અને ફીટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની સુંદરતા આજે પણ ઓછી થઈ નથી. શિલ્પાએ ચહેરો સુંદર બનાવવા માટે પ્લાસ્ટિક સર્જરીનો ઉપયોગ કર્યો હતો અને તમને જણાવી દઈએ કે શિલ્પાએ તેમના નાકની સર્જરી કરાવી છે.

Post a Comment

0 Comments