આજથી 20 વર્ષ બાદ આવા દેખાસે બોલિવૂડના આ ટોચના 7 કલાકાર, અક્ષય કુમારને જોઈને હેરાન થઈ જશો

 • ભારતમાં દિવસેને દિવસે કેટલીક એપ્લિકેશન વારંવાર ટ્રેન્ડમાં આવે છે. હજી લોકોના મગજમાંથી ટિક ટોકનું ભૂત પણ નહોતું ઉતરી આવ્યું હતું કે બીજી એક એપે ધૂમ મચાવાનું શરૂ કર્યું છે. આજકાલ લોકો ફેસ એપ પાછળ પાગલ થઈ રહ્યા છે. આ એપ્લિકેશન સામાન્ય લોકોથી લઈને ક્રિકેટ, બોલિવૂડ અને ટીવી ઉદ્યોગ પર છવાયેલી છે. આ દિવસોમાં ડાઉનલોડની દ્રષ્ટિએ તે બધી એપ્લિકેશનોથી આગળ છે. આ એપ દ્વારા લોકો તેમના વૃદ્ધાવસ્થાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સની વૃદ્ધ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આવી સ્થિતિમાં અમે તમારા માટે બોલિવૂડના ટોચના કલાકારોની વૃદ્ધ તસવીર લાવ્યા છીએ. આ તસવીરો જોઈને તમે અનુમાન લગાવી શકો છો કે આ પ્રખ્યાત સ્ટાર્સ આજથી 20 વર્ષ પછી કેવા દેખાશે.
 • 1. શાહરૂખ ખાન
 • શાહરૂખ ખાન બોલીવુડના આવા જ એક અભિનેતા છે જેમણે તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. આપણે બધાએ તેમને રોમાંસ, ડ્રામા, કોમેડી અને એક્શન કરતા જોયા છે. પરંતુ શાહરૂખ જ્યારે વૃદ્ધ થશે ત્યારે આના જેવો દેખાશે.
 • 2. સલમાન ખાન
 • સલમાન ખાન બોલિવૂડના એકમાત્ર એવો અભિનેતા છે કે જે કોઈક કારણસર મીડિયા હેડલાઇન્સમાં રહે છે. સલમાન વૃદ્ધ થસે ત્યારે પણ સ્ટાઇલિશ દેખાશે.
 • 3. અક્ષય કુમાર
 • અક્ષય કુમાર બોલીવુડના એક એવા અભિનેતા છે જેમને તમામ ઉંમરના દર્શકો પસંદ કરે છે. તે દરેક વખતે પોતાની ફિલ્મોથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. વૃદ્ધ થશે ત્યારે આપણો પ્રિય અક્ષય આના જેવો દેખાશે.
 • 4. રિતિક રોશન
 • રિતિક રોશન બોલિવૂડના સૌથી સુંદર એક્ટ્રેસમાના એક છે. અથવા તો એવું કહીયે કે રીતીક બોલીવુડના ટોમ ક્રૂઝ છે. જેમ તમે જોઈ શકો છો વૃદ્ધ થયા પછી પણ રિતિક હિત દેખાય રહ્યા છે.
 • 5. અજય દેવગન
 • અજય દેવગણનું નામ આવતાની સાથે જ આપણા મનમાં શાંત, ગંભીર અને ઉત્તમ એક્ટરની છબી બની જાય છે. તેઓ 26 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં છે અને આવતા વર્ષોમાં તે કંઈક આવા જોવા મળશે.
 • 6. વરુણ ધવન
 • નવી પેઢીની વાત કરીએ તો અભિનેતા વરૂણ ધવનનું નામ ટોચ પર આવે છે. વરૂણ ધવન પ્રખ્યાત ડાયરેક્ટર ડેવિડ ધવનનો પુત્ર છે. વરૂણ તેમના વૃદ્ધાવસ્થામાં આવા દેખાશે.
 • 7. આમિર ખાન
 • આમિર ખાન એકમાત્ર બોલીવુડના એવા અભિનેતા છે જે મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાય છે. આમિર ખાનને તેમના દરેક કામમાં પરફેક્શન પસંદ છે. જેમ તમે જોઈ શકો છો વૃદ્ધ થયા પછી પણ આમિર પરફેક્ટ જ દેખાશે.
 • મિત્રો, આશા છે કે તમને અમારો આ લેખ ગમ્યો હશે. તમને પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.

Post a Comment

0 Comments