વિજય માલ્યાની પુત્રી છે બોલિવૂડની આ પ્રખ્યાત એક્ટ્રેસ, નામ જાણીને તમે પણ વિચારમાં પડી જશો.

  • વિજય માલ્યા એક ભારતીય ઉદ્યોગપતિ અને રાજકારણી છે. તે યુબી ગ્રુપના અધ્યક્ષ છે જેમના વ્યવસાય દારુ, ઉડ્ડયન, ખાતર અને રીઅલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં ફેલાયેલ છે, જેનો જન્મ 18 ડિસેમ્બર 1955 માં થયો હતો. તેઓ મૂળ કર્ણાટકના મંગ્લોરના બાંટવાલ શહેરના છે. 1973 માં તેમના પિતાના અચાનક અવસાન પછી, વિજય ફક્ત 28 વર્ષની ઉંમરે યુબી ગ્રુપના અધ્યક્ષ બન્યા. ત્યારથી લહિને આજ સુધી, યુબી ગ્રુપ એક બહુરાષ્ટ્રીય સંગઠનની જેમ વિકસ્યું છે જેમા લગભગ 60 કંપનીઓ છે.
  • 1973 થી 1999 સુધી, ગ્રુપનું ટર્નઓવર લગભગ 64 ટકા જેટલું વધ્યું. વિજયે સમુહની બધી કંપનીઓને મજબૂત બનાવી અને નુકસાન કરતી કંપનીઓને વેચી કે બંધ કરી દીધી. તે પોતાનું પુરુ ધ્યાન ગ્રુપના મુખ્ય વ્યવસાય દારૂ પર કેન્દ્રિત કર્યુ. માલ્યાને અંગત જીવનમા રમતગમતમાં ખૂબ રસ છે.
  • મોટરસ્પોર્ટથી તેને વિશેષ જોડાણ છે. તેમણે 1970 અને 1980 ના દાયકામાં ઘણી ટ્રેક રેસિંગ સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. તે શોલાવરમ ગ્રાન્ડ પ્રિકસ (1980/1981) અને કોલકાતા ગ્રાન્ડ પ્રિકસ (1979) નો વિજેતા પણ હતો. વિજય માલ્યાને લોકો તેના રંગિન સ્વભાવને જાણે છે માલ્યા, તેમને પાર્ટીઓમાં મોડેલો સાથે જોવા મળે છે.
  • માલ્યાને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે. કિંગફિશર કેલેન્ડર ગર્લની મોડેલ્સ સાથે તેની તસવીરોમાં હંમેશાં હેડલાઇન્સ બનાવે છે. માલ્યા પાસે 250 થી વધુ લક્ઝરી અને વિંટેજ કાર હતી, પરંતુ આજે તે દેશનો સૌથી મોટો દેવાદાર છે અને આજના સમયમાં જોવામા આવે તો માલ્યાની છબી ભાગેડુમાં બદલાઈ ગઈ છે. માહિતી અનુસાર વિજય માલ્યા ભારતીય બેંકોમાંથી કરોડો રૂપિયા લઇને વિદેશમા નાસી છૂટયા હતા.
  • તમને જણાવી દઈએ કે વિજય માલ્યાએ બે લગ્ન કર્યા છે, જેમાંથી વિજય માલ્યાએ પહેલા લગ્ન સમિરા સાથે કર્યા હતા જે એર ઇન્ડિયાની પરિચારિકા હતી અને તે દેખાવમા ખૂબ જ સુંદર હતી અને જ્યારે માલ્યાએ તેમને પહેલી વાર તેમને જોય ત્યારે માલ્યા તેમના પર ફિદા થઇ ગયા અને તેમની સાથે 1986 માં લગ્ન કરી લીધાં હતાં.આ લગ્નનો તેઓને એક પુત્ર છે જેનુ નામ સિદ્ધાર્થ છે. થોડા જ વર્ષો પછી, માલ્યાએ સમિરાને છૂટાછેડા આપીને બેંગલોરમાં તેના પડોશમાં રહેતી રેખા માલ્યા સાથે લગ્ન કરી લિધા,જેનાથી તેની બે પુત્રી લીના અને તાન્યા માલ્યા છે.
  • આજે અમે તમને વિજય માલ્યાની બીજી એક પુત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.તમને જણાવી દઈએ કે, વિજય માલ્યા અને બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસ સમીરા રેડ્ડી વચ્ચે વિશેષ સંબંધ છે અને આ સંબંધ છે પિતા અને પુત્રીનો તમને જણાવી દઈએ કે હાલમાં જ થોડાક સમય પહેલા તેમની એક તસવીર સોશિયલ મીડિયા વાયરલ થઈ હતી, આ તસવીરને લઈને લોકોએ અનેક પ્રકારના પ્રશ્નો ઉભા કર્યા હતા, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સમીરા રેડ્ડીનુ કન્યાદાન માલ્યાએ કર્યુ છે, સમીરા રેડ્ડી વિજય માલ્યાને અંકલ કહીને બોલાવે છે.
  • ત્યાજ તમે સમિરા રેડ્ડીની બોલિવૂડ કરિયર વિશે વાત કરો, તો તેની કરિયર ઘણુ સારુ રહ્યુ છે. સમિરાએ ઘણી બોલિવુડ ફિલ્મોમા કામ કર્યુ છે જેમા,દે દના દન ,તેજ, નક્શા,ટૈક્સી નમ્બર 9211, નો એન્ટ્રી, મેંને દિલ તુજકો દિયા ,ડરના મના હૈ, મુસાફિર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે.

Post a Comment

0 Comments