ટીવીની આ પ્રખ્યાત એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે સલમાન ખાન, નામ જાણીને તમને પણ લાગી શકે છે આંચકો

  • સલમાન ખાન બોલિવૂડના એવા સ્ટાર છે કે જેઓ ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે, કેટલીકવાર તેમની ફિલ્મને લઇને તો કેટલીકવાર તેમની પર્સનલ લાઇફ માટે.આ દિવસોમાં સલમાન ખાન તેની ફિલ્મ રેસ 3 ને લઇને ઘણી ચર્ચામાં છે જેમ કે સલમાનની કોઈ પણ ફિલ્મ 100 કરોડથી ઓછી કમાણી કરતી નથી.આજે કોઇ પણ ફિલ્મને હિટ થવા માટે સલમાનનું નામ જ પૂરતું છે. માત્ર ફિલ્મોમાં જ નહીં, સલમાન હંમેશાં તેની અંગત જિંદગીને લઈને લોકોની નજરમાં રહે છે.
  • આ વાતને તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે , સલમાન ખાન જે આજદિન સુધી કુંવારા છે અને તેનાથી સંબંધિત એક સવાલ છે, જેનો જવાબ આજ સુધી કોઈને નથી મળ્યો અને ત્યા સુધિ કે તેના પરિવારનો પણ કોઇ સભ્ય પણ આ સવાલનો જવાબ નથી આપી શક્યો અને તે સવાલ છે કે સલમાન ક્યારે લગ્ન કરશે.
  • સલમાનના ચાહકો હંમેશાં એ વાતની રાહ જોતા હોય છે કે ભાઈજાન ક્યારે આ સારા સમાચાર લોકોને આપશે, પરંતુ આ સમય તો જાણે કે આવવાનુ નામ જ નથી લય રહ્યો.ઘણીવાર તેમના લગ્ન સાથે જોડાયેલા સમાચારો ક્યારેક મીડિયા પર પ્રકાશિત થતા રહે છે.અત્યાર સુધિમા બોલિવુડમા અનેક એક્ટ્રેસ સાથે એનુ નામ જોડવામા આવ્યુ હસે, પરંતુ હજી સુધી સલમાનની જીંદગીમાં કોઈ છોકરી આવી શકી નથી.
  • પરંતુ તાજેતરમાં જ આવા જ બીજા સમાચાર સામે આવ્યા છે જેણે બધાને ચોંકાવી દીધા છે. જણાવિ દહિયે કે બોલિવૂડની ઘણી મોટી એક્ટ્રેસ અને મોડલોને ડેટ આપનારા સલમાનને લયને હવે ખબર પડી ગઈ છે કે તે હાલમાં ટેલીવિઝનની જાણીતી એક્ટર હિના ખાનને ડેટ કરી રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, થોડા સમય પહેલા સુધી સલમાનનું નામ બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન અને વિદેશી મોડેલ લુલિયા વંતુર સાથે જોડાયેલું હતું.
  • પરંતુ હવે એક નવું નામ બહાર આવી રહ્યું છે અને તે છે ટીવિની પ્રખ્યાત અભિનેત્રી હિના ખાન, જેમણે સ્ટાર પ્લસના પ્રખ્યાત શો યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં અક્ષરાની ભૂમિકા ભજવી હતી અને તે પછીથી તે એટલી લોકપ્રિય થઈ ગઈ કે ઘર ઘરમાં તે જાણીતી છે આ સિવાય હિના ખાન બિગ બોસની સ્પર્ધક પણ રહી ચૂકી છે.
  • જ્યાં સુધી અમને લાગે છે કે તમારું પણ સમાચાર સાંભળ્યા પછી મગજ ભટકી ગયો હશે કે આવું કેવી રીતે થઈ શકે જ્યારે બિગ બોસના શોમાં હિના ખાન આવી ત્યારે તેમને ખુદને ઘણિવાર પોતાની પર્સનલ લાઇફ વિશે વાત કરી હતી , જેમાં તેણે એમ પણ કહ્યું હતું કે તે સંબંધમાં છે અને તેના બોયફ્રેન્ડનું નામ રોકી જયસ્વાલ છે, જેને તે ખૂબ જ પ્રેમ કરે છે.
  • તો ચાલો તમને જણાવી દઈએ કે આ વાતની પુષ્ટિઆજ સુધી નથી સલમાને કરી કે નથી હિનાએ કરી, જો આ પાયાવિહિત વસ્તુનો દાવો કરનાર કોઈ છે, તો તે બીજુ કોઈ નહીં પણ બિગ બોસની સૌથી વિવાદાસ્પદ વ્યક્તિ સ્વામી ઓમ છે .સ્વામી ઓમ એ જ વ્યક્તિ છે જે આગલા દિવસે તેના વિવાદિત નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે. હવે ફરી એકવાર તેણે હિના ખાન અને સલમાન વિશે આવું નિવેદન આપ્યું છે, જેની ઉપર આજ સુધિ નહિ તો હિના ખાન કે સલમાને કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Post a Comment

0 Comments