તો આ કારણથી કૂતરાઑ ચાલુ ગાડીઓ ની પાછળ દોડે છે, આ છે તે વાસ્તવિકતા

  • તમે જ્યારે કોઈક વાહન માં હોવ જેમકે કાર, સ્કૂટર્સ અથવા બાઇક્સમાં તો તમે એ સમયનો સામનો જરૂર કર્યો હશે કે જ્યારે રસ્તા પર કોઈ કૂતરાઓનું ધ્યાન તમારા પર ના પડે. જેવા માં તે કૂતરાઓ તમારા પર ભશવા લાગે છે અથવા ક્યારેક ક્યારેક તો તે તમારી પાછડ દોડવા લાગે છે. અને આટલુ જ નહીં ક્યારેક તો કૂતરાઑ સુવાની સ્થિતિમાં હોઈ અને અચાનક જ આપડી પાછડ દોડધામ કરવા લાગે છે. તેને એવું લાગતું હશે કે ગાડી તેની સાથે શું કરી નાખશે.
  • આજે અમે તમને આ કારણોની વિસ્તૃત વિગતો જણાવી શું કે આવું કેમ બને છે. કૂતરાને તમારી ગાડીની પાછડ દોડવાથી કોણ જાણે શું મળવાનું હશે કે તે અચાનક જ ગાડીની પાછળ દોડવા લાગે છે, ભલેને પછી તમે ક્યારેય એનું ખરાબ ના કર્યું હોઈ.
  • જો તમે ઇન્ટરનેટ યુઝર છો, તો તમે ક્વોરા વિશે ચોક્કસ સાંભળિયું હશે. આ એક ડિસ્કશન ફોરમ જેવી જ છે જ્યાં લોકો ઘણી અલગ અલગ વાતો પર પોતાનો અભિપ્રાય આપે છે. ફોરમ પર આ સવાલ રાખવામા આવ્યો ત્યારે તે લોકોના અભિપ્રાય વિશે વાત કરીએ.
  • ઘણી વખત તમે જોયુ હશે કે તમે તમારી ગાડી કોઈક બીજી સોસિટીમાં લઈ જાવ છો અથવા કોઈ બીજા વિસ્તારની ગાડી તમારા ક્ષેત્રમાં આવી હોઈ તો કુતરાઓ વધારે ભશે છે. તે એવી રીતે કે ટાયર પર તેમને ટોયલેટની અલગ સુગંધ આવતી હોઈ છે. વારંવાર કૂતરાઑ તેમનો વિસ્તાર ઓળખવા માટે ટાયર પર ટોયલેટ કરતાં હોય છે, પરંતુ જ્યારે કોઈ બીજા ક્ષેત્ર કે વિસ્તારની ગાડી આવે છે, અને તેના ટાયર પર પોતાના ટોયલેટની મહક ન આવે એટલા માટે તે આવું કરે છે.
  • વાત સમજાવીએ ત્યારે અમે એક ઉદાહરણ લઈએ તમને આ રીતે વાતને સમજાવશુ. માનો કે તમારા ઘરના ક્ષેત્ર માં છો જ્યાનો એક કૂતરો રોજ તમારા ટાયર પર ટોઇલેટ કરે છે. પરંતુ ફરીથી તમે તમારી ઓફિસે જાવ છો ત્યાનું ક્ષેત્ર લગ છે જેને આપળે A માનીએ. આવામાં તમે ઘરની ઓફિસ જાવ છો ત્યારે તે ક્ષેત્ર ના કૂતરા ઑ તમારી પાછળ દોડવા લાગશે અને ભસવા લાગશે. આવું એટલા માટે થાય છે કે કૂતારા ને એવું લાગે છે કે કોઈ બીજા ક્ષેત્ર ની ગાડી આપળા ક્ષેત્ર માં કેમ આવી છે.
  • તેની સાથે તેનું એક મુખ્ય કારણ એ છે કે તે કોઈ પણ ચાલતી વસ્તુ તરફ ખૂબ ઝડપથી આકર્ષિત થઈ જાઈ છે. જેમ કે અમણે કોઈ બોલ, ડિસ્ક અને લાકડું ફેંકિયે છીયે ત્યારે તે કૂતરો પકડવાનો પ્રયત્ન કરે છે અને તે લઈને આપે છે. આવુજ ફાસ્ટ ગાડીઓ ને જોઈને તે તેને પકડવાની કોશિશ કરે છે
  • તે વખતે પણ આપણે તેને જોઈને ગાડી વધારે સ્પીડમાં ચલાવીએ છીએ જેના કારણે તે ખુબજ જડપથી આપડી પાછડ દોડે છે. આમાં તેને એવું લાગે છેકે આપળે તેનાથી ડરી ગયા છીએ અને ભાગી ગયા. તો આ હતા કેટલાંક મુખ્ય કારણો જેનાથી કૂતરાંઑ આપડી ગાડી ની પાછળ ખુબજ આક્રોશમાં અને ઝડપથી દોડે છે.

Post a Comment

0 Comments