જેને તમે સમજો છો નાનકડી અભિનેત્રી તે છે જુહી ચાવલાની બહેન, ખૂબસૂરતી જોઈને દંગ રહી જશો તમે

  • આપણે બધા જાણીએ છીએ કે ફિલ્મ જગત એક ખૂબ મોટી દુનિયા છે આટલું જ નહીં, તમે અહીં ઘણા સ્ટાર્સ જોયા હશે જે એક બીજા સાથે સંબંધિત છે, આજે એવા ઘણા સ્ટાર્સ છે જે કોઈ સંબંધથી બોલીવુડના અન્ય એક્ટર્સ સાથે જોડાયેલા છે. કોઈ કોઈનો પુત્ર હોય છે,કોઈ કોઈની માતા હોય છે, કોઈ કોઈની બહેન હોય છે તો કોઈ કોઈના જમાઇ હોય છે.
  • આમ તો બોલીવુડની ઘણી એવી વસ્તુઓ છે જેની તમે આજ સુધી જાણ નહીં હોય, પરંતુ તમને જણાવી દઈએ કે બોલીવુડથી જોડાયેલી આજે અમે તમને આવી જ કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ, એ જાણ્યા પછી તમને પણ આશ્ચર્ય થશે. અહીં આવા ઘણા રહસ્યો છે જેના વિશે આપણે અજાણ છીએ, એક એવું જ રહસ્ય વિષે આજે અમે તમને જણાવીશું.
  • હા, ફિલ્મ જગતની પ્રખ્યાત અભિનેત્રી જૂહી ચાવલા વિશે સાંભળ્યું હશે તેમને તો બધા સારી રીતે ઓળખે છે. જૂહીએ બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તો આજે અમે તમને જૂહી ચાવલા વિશે કંઈક એવું જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે નહીં જાણતા હોવ. જૂહી ચાવલાની એક નાની બહેન પણ છે જેને તમે બોલીવુડમાં કામ કરતી વખતે જોઇ હશે પરંતુ તમે જાણતા નહીં હોય કે તે જુહીની બહેન છે.
  • જો તમને સલમાનની સુપરહિટ ફિલ્મ તેરે નામ યાદ હશે, તો તેમા હીરોઇનની ભૂમિકા નિભાવવા વાળી ભૂમિકા ચાવલા પણ તમને જરુર યાદ હશે. તમને જણાવી દઈએ કે ભૂમિકા ચાવલા જુહીની બહેન છે. તમે તેને રન ફિલ્મમા અભિષેક બચ્ચન સાથે પણ જોઇ હશે અને તે ઉપરાંત ભૂમિકા ચાવલા મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં તેણે માહીની બહેનની ભૂમિકા ભજવી હતી.
  • આટલી બધી ફિલ્મોમાં કામ કરવા છતાં પણ ભૂમિકાને ઇન્ડસ્ટ્રીમાં કોઈ ખાસ ઓળખ મળી શકી નથી. ભૂમિકાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યુ, પરંતુ ઓળખ બનાવવામાં તે સફળ ન રહીં. હવે તે બોલિવૂડની ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રીને બદલે સહાયક અભિનેત્રીની ભૂમિકા નિભાવી રહી છે. 2007માં આવેલ ફિલ્મ 'ગાંધી માય ફાધર' પછી તે બોલિવૂડની કોઈ પણ ફિલ્મમાં જોવા મળી નહોતી.
  • ભૂમિકાએ ફિલ્મી કરિયર તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાથી બનાવ્યું હતું. તેણે વર્ષ 2000 માં ફિલ્મ 'યુવાકુડુ' માં કામ કર્યું હતું. આ પછી, 2001 માં, તેણે ફિલ્મ 'કુશી' માં અભિનેતા પવન કલ્યાણની વિરુદ્ધ કામ કર્યુ. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતા મેળવી હતી.આ ફિલ્મ માટે તેને ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો. ભૂમિકાનો જન્મ દિલ્હીના એક પંજાબી પરિવારમાં થયો હતો. અહીંથી જ ભૂમિકાએ પોતાનો અભ્યાસ પૂરો કર્યો. તેના પિતા આર્મી ઓફિસર હતા. 1997 માં, ભૂમિકા મુંબઇ ગઈ અને ત્યાં તેઓએ એડ ફિલ્મ અને હિન્દી મ્યુઝિક વીડિયો આલ્બમથી તેના કરિયરની શરૂઆત કરી. આ સાથે તે ટીવી સિરીઝ 'હિપ હિપ હુરે'માં પણ જોવા મળી હતી.

Post a Comment

0 Comments