એક આઈટમ સોંગ માટે બોલિવૂડ એક્ટ્રેસ લે છે આટલી મોટી કિમત કરીનાનો છે સૌથી વધુ ચાર્જ

 • બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આપણે અત્યાર સુધી ઘણા બદલાવ જોયા છે. ક્લાસિકલ પરંપરાગત સંગીતથી લઈને આઇટમ સોંગ સુધીની સફર આપણે જોઇ છે. લોકોની જરૂરિયાતો ને જોતા એમ કહી શકાય કે બોલીવુડની ફિલ્મોમાં આઇટમ સોંગ્સ ખૂબ મહત્વના બની ગયા છે.

 • પહેલાંના સમયમાં આઈટમ સોંગ કરવા માટે હેલેન, પદ્મ ખન્ના અને કુકુ જેવા આઈટમ ડાન્સર્સ જોવા મળતા હતાં, પરંતુ આજકાલ ઘણી એક્ટ્રેસ આઈટમ સોંગ કરવા માટે તૈયાર થઈ જાતી હોઈ છે, અને ડાન્સ સોંગ કરવા માટે ખૂબ સારા પૈસા પણ લે છે.
 • સોનાક્ષી સિંહા: -
 • તમારી જાણકારી માટે, તમને કહીએ કે સોનાક્ષી સિંહાએ ફિલ્મ બોસ ની પાર્ટી ઓલ નાઇટ આઈટમ સોંગ માટે 6 કરોડ લીધા હતા.
 • કરીના કપૂર: -
 • બોલિવૂડની ટોચની અભિનેત્રી કરીના કપૂર અભિનેત્રી હોવા ઉપરાંત એક આઇટમ સોંગ માટે પણ જાણીતી છે. કરીના એક આઈટમ સોંગ માટે 7 કરોડ નું ચાર્જ લે છે.
 • કેટરિના કૈફ: -
 • મુન્ની બદનામ, ચિકની ચમેલી જેવી પ્રખ્યાત આઈટમ કરનારી કેટરિના કૈફે એક આઈટમ સોંગમાં તેના અભિનય માટે 3.5 કરોડ લીધા હતા.
 • પ્રિયંકા ચોપડા: -
 • પ્રિયંકાએ રામ ચાહે લીલા આઈટમ સોંગ માટે 6 કરોડની મોટી રકમ મેળવી હતી.
 • મલાઈકા અરોરા: -
 • બોલિવૂડની મુન્ની ના નામથી જાણીતી મલાઇકા અરોરા એક ગીતમાં પરફોર્મ કરવા માટે 1 કરોડ રૂપિયા લે છે.

Post a Comment

0 Comments