સિરિયલ ઝાંસી કી રાની માં જોવા મળી રહેલી આ છોકરી હવે થઈ ગઈ છે ખૂબ જ બોલ્ડ અને સુંદર જુવો તસ્વીરો

  • આજના સમયમાં લોકો ટીવી સિરિયલોને તે જ રીતે પસંદ કરવા લાગ્યા છે જેમ તેઓ બોલીવુડની ફિલ્મો પસંદ કરતા હતા.આ પાછળનું કારણ એ છે કે આજના સમયમાં ટીવી ઉપર દર્શકોનું મનોરંજન નું પૂરું ધ્યાન આપવામાં આવે છે. તમામ પ્રકારની ઉંમરના લોકો માટે ઘણી સિરિયલ પ્રસારિત કરવામાં આવે છે જે જોઈને લોકો આ સિરિયલોથી પ્રભાવિત થઈ જાઈ છે. તમામ પ્રકારની સિરીયલો ટીવી પર પ્રસારિત થાય છે પછી ભલે તે ઘરના કુટુંબની હોય કે દેશભક્તિની હોય કે કોમેડીથી સંબંધિત હોય.
  • આ સિરીયલોમાં સૌથી વિશેષ વાત એ છે કે જ્યારે આપણે આ ટીવી સિરિયલો જોઈએ છીએ ત્યારે આપણે તેમાંની કેટલીક ને ખૂબ પસંદ કરી છે અને કેટલીક વાર લોકો કોઈ ખાસ કલાકારને કારણે અને તે કલાકાર ને લીધે સિરિયલ જુએ છે. અને તેની રીલ લાઇફ સિવાયની દરેક માહિતી મેળવવા માંગે છે.
  • થોડા સમય પહેલા ટીવી પર આવી જ સિરીયલ પ્રસારિત કરવામાં આવી હતી જે પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ આવી છે અને તે સીરિયલનું નામ ઝાંસી કી રાની હતું. તમે બધા તેના વિશે જાણતા હશો. તેની શરૂઆત 2009 માં થઇ હતી.
  • આજે અમે તમને આ સીરીયલમાં ઝાંસીની રાનીની ભૂમિકા નિભાવનારી આ છોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હવે ખૂબ મોટી થઈ ગઈ છે અને ખુબજ સુંદર પણ લાગી રહી છે તમને જણાવી દઈએ કે ઝાંસીની રાનીનું પાત્ર ભજવનારી છોકરીનું અસલી નામ ઉલ્કા ગુપ્તા છે. ઉલકા ગુપ્તાનો જન્મ મુંબઈમાં 1997 માં થયો હતો.
  • તે સમયે ઉલ્કા ગુપ્તા છોકરી હતી પરંતુ હવે તે ખૂબ મોટી થઈ ગઈ છે અને ખૂબ સુંદર પણ લાગી રહી છે ઉલ્કા ગુપ્તાએ ઝાંસી કી રાની સીરિયલમાં ખૂબ સારુ પાત્ર ભજવ્યૂ હતું. તે પછી ઉલ્કા ગુપ્તાએ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તે ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગે છે.
  • તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ઉલ્કાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે હિન્દી દેવીની ભૂમિકા ભજવવાની તક માટે હું ઘણી આભારી છું, શક્તિપીઠ કે ભૈરવ એ મારા અભિનય ને ખુબજ સારો નિખારયો છે કારણ કે તેણે મને એક જ શોમાં ઘણા પાત્ર ભજવવાની તક આપી છે. નોંધનીય છે કે આ સિરિયલ સિવાય ઘણા પ્રખ્યાત ટેલિવિઝન શોનો ભાગ રહી ચૂકી છે.
  • ટીવી શો ઝાંસી કી રાનીમાં રાણી લક્ષ્મીબાઈના બાળપણના પાત્ર તરીકે પ્રખ્યાત એવી ઉલકા ગુપ્તા ખૂબ જ જલ્દીથી બોલિવૂડમાં પ્રવેશ કરી શકે છે ઉલ્કાની અભિનયએ આખા ભારતનું દિલ જીતી લીધું હતું અને હવે ફરી એકવાર ઉલ્કા મોટા પડદા પર પોતાની એક્ટિંગથી કમબેક કરી શકે છે.
  • સૂત્રોના જણાવ્યા અનુસાર એવું પણ કહેવાય છે કે ફિલ્મ નિર્માતા કરણ જોહર તેની આગામી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર સિરીજ માં ઉલ્કા ગુપ્તાને સાઇન કરવા માંગે છે અને અપેક્ષા કરવામાં આવે છે કે તે ખૂબ જ જલ્દીથી આ ફિલ્મમાં આવશે. પોસ્ટર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ટાઇગર શ્રોફ શાનદાર શૈલીમાં જોવા મળી રહ્યો છે.

Post a Comment

0 Comments