ખૂબસૂરતીમાં રવિના ટંડનથી ઘણી આગળ છે તેની પુત્રી તસ્વીરો જોઈને ઊડી જશે હોશ

  • રવીના ટંડનનું નામ બોલિવૂડની ખૂબ જ સુંદર અને પ્રખ્યાત અભિનેત્રીઓમાંથી એક છે. એકથી એક સુપરહિટ મૂવીઝમાં રવીનાના ટંડનનું નામ બૉલીવુડની સુંદર અને ફેમસ અભિનેત્રી માં લેવામાં આવે છે. રવિના ટંડન ની ઘણી સુપરહિટ ફિલ્મો આવી છે. 90 ના યુગમાં રવિના એ ઘણી સુપર હિટ ફિલ્મો આપી. તે વખતે ફક્ત બે જ હિરોઈનો ફેમસતા ધરાવતી હતા. જેમાં પ્રથમ નામ રવિના ટંડન અને બીજું નામ કરિશ્મા કપૂર નું હતું. રવિનાએ ફિલ્મ મોહરા ના ટીપ ટીપ બરસા પાની ગીતથી યુવાનોના દિલ માં આગ લગાવી દીધી હતી. તે આ ગીતમાં પીળી સાડી પહેરીને ખૂબજ હોટ અને સેક્સી લાગી રહી હતી, જેનો કોઈ જવાબ નથી. તેમણે લોકોને તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત અને અંખીયો સે ગોલી મારે જેવા ગીતોથી લોકોને દિવાના બનાવી દીધા હતા.
  • રવીના આજે પણ એટલી જ સુંદર દેખાઈ છે. તે હજી પણ ઘણા લોકોના હૃદય પર રાજ કરે છે. વર્ષ 1994 માં અક્ષય અને રવિનાની ફિલ્મ મોહરા સુપરહિટ સાબિત થઈ હતી. રવિના આ ફિલ્મના તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત ગીત કર્યા પછી બોલિવૂડમાં એક કૂલ છોકરી તરીકે ઉભરી આવી હતી. પરંતુ બોલિવૂડમાં એક સમય એવો પણ હતો જ્યારે અક્ષય કુમાર અને રવિના ટંડનના અફેરની ચારેબાજુ ચર્ચાઓ થતી હતી. તે અક્ષય કુમારના પ્રેમમાં પૂરી રીતે પાગલ હતી. પરંતુ થોડા સમય પછી, તેમના બ્રેકઅપના સમાચાર બહાર આવ્યા. બ્રેકઅપ પછી રવિના ડિપ્રેશનમાં જતી રહી હતી અને ત્યારબાદ તેની હાલત કોઈથી છુપાઇ ન હતી. રવિના માટે, તે કોઈ મોટા અકસ્માતથી ઓછું નહોતું. ત્યારબાદ તે અક્ષયને ભૂલી ને આગળ વધી અને વર્ષ 2004 માં અનિલ થદાની સાથે લગ્ન કર્યા.
  • આજકાલ સ્ટાર કિડ્સનો યુગ છે. સુહાના ખાન, સારા અલી ખાન, ખુશી અને જ્હાનવી કપૂર જેવી નવી જનરેશન ના પ્રખ્યાત સ્ટાર બાળકો વિશે બધાને ખબર જ છે. આગામી દિવસોમાં, આના સમાચાર આવતા જ રહે છે. પરંતુ કેટલાક સ્ટાર કિડ્સ એવા પણ છે, જે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ હોવા છતાં, લાઈમલાઇટમાં આવવાનું પસંદ નથી કરતા. આવી જ એક સ્ટાર કિડ છે અભિનેત્રી રવિના ટંડનની પુત્રી. થોડા દિવસો પહેલા જૂહી ચાવલા અને પૂનમ ધિલ્લનની દીકરીઓની તસવીરો વાયરલ થઈ હતી. વાયરલ થાઈ જ ને, આજકાલ દરેક જણ સ્ટાર કિડ્સની એક ઝલક મેળવવા માટે બેતાબ હોય છે.
  • દીકરી માતા કરતા પણ વધારે સુંદર છે
  • અભિનેત્રી રવિના ટંડનને તો બધા લોકો જાણે જ છે અને દરેક તેની સુંદરતાથી વાકેફ છે. પરંતુ શું તમે ક્યારેય તેમની પુત્રી જોઇ છે? તમને બતાવીએ કે રવિનાને બે બાળકો છે, જેનું નામ રક્ષા થડાની અને રણબીર થડાની છે. રવિનાની પુત્રી રક્ષા રવીના ટંડન જેવી જ લાગે છે. તે સુંદરતાની દ્રષ્ટિએ રવીનાથી પણ આગળ છે.
  • જોકે તેની ઉમર માંત્ર 14 વર્ષની જ છે, પરંતુ થોડા વર્ષો પછી તે બોલિવૂડની આગામી સનસનાટી બનવાની છે. રક્ષા ખૂબ જ પ્રેમાડ છે અને તેનો અભ્યાસ પૂરો કરી રહી છે.
  • આજે અમે તમારા માટે રવીનાની પુત્રી રક્ષા થડાની કેટલીક સુંદર તસવીરો લઈને આવ્યા છીએ. તસવીરો જોયા પછી, તમારી નજરઆ પોટોસ પર થી દૂર નહીં થાય. તે ખરેખર ખુબજ સ્વીટ છે. રક્ષા થડાની કેટલીક સુંદર તસવીરો જુઓ.

Post a Comment

0 Comments