ઘરના આ સ્થાન પર મૂકી દો મોરપીછ, આવક અને સંપત્તિમાં થશે વધારો.

  • પ્રાચીન કાળથી નજર ઉતારવા અને ભગવાનની મુર્તિ ની સામે વાતાવરણ ને પવિત્ર રાખવા માટે મોરના પીંછાઓનો ઉપયોગ કરવામાં આવે છે વિશ્વમાં ઘણા લોકો છે જે આમાં વિશ્વાસ કરે છે, આજના સમયમાં લોકો તેમના ઘરની સજાવટ માટે મોરના પિછા નો ઉપયોગ કરે છે આની સાથે મોરના પીછાઓનો ઉપયોગ મોહક, સિધ્ધિ, ભૂત ની બાધા, રોગની મુક્તિ, અને વાસ્તુ દોષમાં કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો મોરના પીંછા માથા પર રાખવામાં આવે છે તો તે વિદ્યાની પ્રાપ્તિ થાયછે. આ સાથે જ ઘરની જુદી જુદી જગ્યાએ મોરના પિછા રાખીને ઘરનો વાસ્તુ દોષ બદલી જાય છે, મોરના પીછા જો તમારા ઘરમાં રાખવામાં આવે તો નવ ગ્રહોના અવરોધોથી બચી શકાય છે, તે ઘરનું વાતાવરણ પણ સકારાત્મક બનાવે છે.
  • આજે અમે આ લેખ દ્વારા તમને તમારા ઘરમાં મોરના પીછાને કયા ક્યા ખૂણા માં રાખવા જોઈએ જેનાથી તમે તમારી મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકો અને ઘરના કયા ખૂણામાં રાખવાથી તમારુ ભાગ્ય ચમકી શકો છે તે વિષે જણાવીશું.
  • ચાલો આપણે જાણીએ કે ઘરમાં મોરના પીંછા ક્યાં રાખવા
  • જો તમે ખૂબ પ્રયત્ન કર્યા પછી પણ સફળતા મેળવી શકતા નથી તો આ માટે તમે તમારા બેડરૂમના દક્ષિણપૂર્વ ખૂણામાં મોરના પીંછા રાખો પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે તે તેના પર કોઈએ ની નજર ના પડે. નહિંતર તમને લાભ મળશે નહીં.
  • જો તમે તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરવા માંગતા હોય તો આ માટે તમે મોરના પીછાને એવી જગ્યાએ રાખો જ્યાં આવતા જતાં લોકો ની નજર તેના પર પડે જેનાથી નકારાત્મક શક્તિનો નાશ થઈ શકે છે.
  • તમે તમારા જીવનમાં પૈસા કમાવવા માટે સખત મહેનત કરો છો તમારી પાસે પૈસા છે પરંતુ તમારી પાસે પૈસા વધુ સમય માટે ટકતા નથી કોઈ ને કોઈ ફાલતુ કામો માં ખર્ચાઈ જતાં હોય છે, તમારા ઘરમાં ગરીબાઈ બની રહે છે અને તમારા ઘરમાં પૈસા નો વધારો નથી થતો તો તમારે તમારા મકાનમાં મોરના પીંછાઑને તમે દક્ષિણ-પૂર્વમાં મૂકી દેવા પરંતુ તમારે તેને છૂપાવીને રાખવું જોઈએ જેનાથી કોઈ તેને જોઈ ના શકે, જો તમે આ કરો છો તો આનાથી તમારા પૈસા માં વધારો થવાનું શરૂ થઈ જાઈ છે.
  • જો તમે તમારી સંપત્તિમાં વધારો કરવા માંગતા હો તો એવું કહેવામાં આવે છે કે જો તમે ઘરની તિજોરીમાં મોરના પીંછા રાખો છો, તો તમારી સંપત્તિ માં સતત વધવા લાગે છે અને તમને આવકનો માર્ગ મળે છે.
  • ઉપરોક્ત માહિતી માં અમે તમને જણાવ્યુ એ એક ખૂબ અસરકારક ઉપાય માનવામાં આવે છે કારણ કે તમે બધા જાણો છો કે મોર પીંછા ભગવાન શ્રીકૃષ્ણજીનો તાજ શણગાર છે જો તમે મોરના પીંછા તમારા ઘરમાં રાખશો તો તમે તમારી બધી મુશ્કેલીઓથી મુક્તિ મેળવશો. આ તમારી કમનસીબીને સારા નસીબમાં બદલશે તમે તમારા બધા અવરોધોથી છૂટકારો મેળવશો દુષ્ટ શક્તિઓ તમારા જીવનમાંથી નાશ પામશે.

Post a Comment

0 Comments