મજબૂરી માં અહીંના પુરુષોને કરવા પડે છે બે લગ્ન આનું કારણ તમને હચમચાવી દેશે

  • શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો પણ દેશ છે જ્યાં પુરુષોને મજબૂરીમાં બે લગ્ન કરવા પડે છે. એક તરફ દુનિયાના બાકીના દેશો માં બે લગ્ન એ કાયદેસર રીતે ગુનો માનવમાં આવે છે. તો બીજી બાજુ આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં કોઈ વ્યક્તિ એક લગ્ન પછી બીજા લગ્ન ન કરે તો તે ત્યાંના કાયદા અનુસાર ગુનો માનવામાં આવે છે. તેથી અહીંના પુરુષો માટે બે લગ્ન કરવા એ મજા નથી પરંતુ સજા છે. ઇચ્છા ન હોઈ તો પણ અહીંના પુરુષોએ બે લગ્ન કરવા જ પડે છે.
  • પરંતુ આ પછી પણ હજી ઘણું છે જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ દેશમાં બે લગ્ન કરવા જરૂરી છે અને સાથે સાથે જો તે વ્યક્તિની પહેલી પત્નીને તેના બીજા લગ્નથી કોઈ સમસ્યા હોય તો આ કિસ્સામાં તે બંનેને જેલ ની હવા ખાવી પળે છે. અર્થાત પુરુષો અહીં બે લગ્ન માટે મજબૂર છે અને મહિલાઓ પણ તે લગ્ન ને નિભાવા માટે મજબૂર છે. આ દેશનું નામ એરિટ્રિયા છે. જ્યાં પુરૂષોએ બે લગ્ન કરવા અને મહિલાઓએ બે લગ્નો ને નિભાવા ફરજિયાત છે.
  • કદાચ તમારા મગજમાં પણ આવી રહ્યું હશે કે આપણા દેશમાં બે લગ્ન ફક્ત ત્યારે જ થઈ શકે છે જ્યારે પહેલી પત્નીના છૂટાછેડા થયા હોય તો પછી આ દેશમાં આવો કાયદો કેમ છે? તો ચાલો આપણે તમને આના કારણો પણ જણાવીએ. ખરેખર આ એરિટ્રિયામાં પુરૂષો ની સંખ્યા ઓછી અને સ્ત્રી ઑની સંખ્યા વધુ હોવાનું કારણે છે. અહીં જો કોઈ પુરુષ પહેલી પત્ની હોવા છતાં બીજા લગ્ન કરવાનો ઇનકાર કરે છે તો પછી તેને જેલમાં જવું પડે છે અને જો તેણે આવું કરવાની ના પાડી તો તેની આજીવન કેદ ની સજા થાય છે.
  • તમને જણાવી દઈએ કે અહીંની સરકારે આ કાયદો બનાવ્યો છે કે એરિટ્રિયા ઘણી વાર ગૃહયુદ્ધ સાથે સંઘર્ષ માં રહે છે. ગૃહ યુદ્ધ દરમિયાન મહિલાઓએ એકલા રહેવું પડે છે જે તેમના માટે જોખમી છે. તેથી અહીંના પુરુષોએ મહિલાઓના રક્ષણ માટે બે લગ્ન કરવા જરૂરી છે. તેની પાછળનું બીજું કારણ એ છે કે આ દેશમાં પુરુષોની સંખ્યા સતત ઓછી થઈ રહી છે અને મહિલાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેથી સરકારે એક પુરુષને બે લગ્ન કરવા ફરજિયાત બનાવ્યા છે.

Post a Comment

0 Comments