એક એવું ગામ જ્યાં પોતાની પત્ની ને પોતાના ભાઈ ની સાથે શેર કરવી પડે છે

  • ભારતમાં આવા ઘણા રીતિ રિવાજો છે, જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે, પરંતુ તે વાતો સાચી છે. આજના સમયમાં મહિલાઓ પોતાની અલગ જ ઓળખ બનાવી રહી છે, ત્યાં દેશના ઘણા વિસ્તારોમાં મહિલાઓની સાથે પશુઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે. આજે અમે તમને આવા જ એક ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં મહિલાઓ વિશે એક વિચિત્ર નિયમ બનાવવામાં આવ્યો છે.
  • આ ગામમાં જમીનની વહેંચણી ન કરવી પડે, એટ્લે બે ભાઈઓમાંથી એક ભાઈ ક્યારેય લગ્ન કરતો નથી, અને તે તેના ભાઈની પત્ની સાથે બળજબરીથી સંબંધ બનાવે છે.
  • આ પરંપરા રાજસ્થાનના અલવર જિલ્લાના નાનકડા ગામ મણખેડામાં આ પરંપરા ખૂબ પ્રખ્યાત છે, જોકે આ બાજુની પરંપરા આજકાલના સમયમાં ગેરકાયદેસર છે, તેમ છતાં પણ ત્યાંના લોકો આ પરંપરાને માને છે. જો કોઈની પાસે થોડી જમીન છે અને તે કુટુંબમાં બે ભાઈઓ છે, તો તે બને ભાઈમાંથી એક ભાઈ ના લગ્ન કરતા નથી.
  • જમીન માટે, એક ભાઈ પોતાના લગ્ન જીવન નો ત્યાગ કરી દે છે, જેથી જમીન ની વહેંચણી કરવામાં ના આવે. આ વિચિત્ર પરંપરા પાછળ બે મોટા કારણો છે, પ્રથમ, મહિલાઓને પુરુષો સમાન નથી ગણવામાં આવતા અને બીજું કારણ એ છે કે લોકો પાસે પૈસા અને જમીનનો અભાવ છે. જો કોઈ સ્ત્રી તેના પતિના ભાઈ સાથે સંબંધ બાંધવાનો ઇનકાર કરે છે, તો તેણી સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે.

Post a Comment

0 Comments