ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા 5000 વર્ષ પહેલાં કરેલી આગાહી આજે સાચી થઈ રહી છે જાણો શું થશે

  • કલિયુગ માટે ભગવદ્ ગીતાની ભવિષ્યવાણી…
  • જેમણે ભગવદ્ ગીતા વાંચી છે તેઓ સારી રીતે જાણે છે કે આ પવિત્ર પાંડુલિપિ ના છેલ્લા ભાગ માં વર્તમાન યુગની અને કલયુગ વિષે ની આગાહી કરી છે.
  • જો કે, આ ભવિષ્યવાણીઓ ભગવાન શ્રી ક્રુષ્ણ દ્વારા 5000 વર્ષ પહેલાં કરવામાં આવી હતી, અને એટલી સચોટ છે કે તમે તેનોઇનકાર પણ કરી શકતા નથી.
  • કળિયુગમાં, સંપત્તિ ફક્ત એવા એક માણસ પાસે હશે જેને સારા જન્મ, યોગ્ય વર્તન અને સારા ગુણોનું સંકેત માનવામાં આવશે, અને કાયદો અને ન્યાય માત્ર એક શક્તિના આધારે નક્કી કરવામાં આવશે.
  • પુરુષો અને સ્ત્રીઓ ફક્ત આકર્ષણના કારણે જ સાથે રહેશે. માણસ ફક્ત તેના એક દોરો પહેરશે તેના થી બ્રાહ્મણ તરીકે ઓળખાશે.
  • વાંચો આ ભવિષ્યવાણી જે આજકાલ દરેક લોકો ને મેહસુસ થઈ રહી હશે…
  • ભ્રષ્ટ લોકોની વસ્તી પૃથ્વી પર વધશે અને પોતાને મજબૂત બતાવનારાઓને રાજનીતિની શક્તિ મળશે.કલિયુગમાં દુષ્કાળથી માણસો પરેશાન રહેશે, લોકોને પાંદડા, મૂળ, માંસ, જંગલી મધ, ફળો, ફૂલો અને બીજ ખાવાનું મળશે. દુષ્કાળ દ્વારા માણસ સંપૂર્ણ નાશ પામશે.
  • આગળ વાંચો તે ભવિષ્યવાણી જે દરેક માતાપિતા આજે તેમની આંખોથી જોઈ રહ્યા છે…
  • કળિયુગમાં મનુષ્ય માટે જીવનનો મહત્તમ સમયગાળો 50 વર્ષ રહશે. માણસ કાલયુગમાં પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા કરશે નહીં.
  • ઠંડી, પવન, ગરમી, વરસાદ અને બરફથી માણસોને ઘણું નુકસાન થશે.લોકો તેમના ઝઘડા, ભૂખ, તરસ, માંદગી અને તીવ્ર ચિંતાથી પરેશાન થશે.

Post a Comment

0 Comments